● કમ્પ્યુટરના પિતા : ચાર્લ્સ બેબેજ
⦿ કિ બોર્ડના ચાર ભાગ પાડવામાં આવ્યા છે.
➣ ફંક્સનલ કી : F1 થી F12
➣ આલ્ફાબેટ કી : A થી Z
➣ ન્યુમેરીકલ કી : 0 થી 9, +, -, * વગેરે
➣ સ્પેશિયલ કી : Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે
⦿ કમ્પ્યુટર સ્ક્રીનમાં આવેલ બાર
➣ ટાઈટલ બાર : સૌથી ઉપરની લાઈનમાં
➣ મેનુ બાર : સબ મેનુ
➣ સ્ટેટસ બાર : પેજ અને પ્રોસેસ
➣ ટાસ્ક બાર : છેલ્લી લાઈનમાં
⦿ કમ્પ્યુટરની વિવિધ પેઢીઓ
➣ પ્રથમ પેઢીના કમ્પ્યૂટર
● ઉપયોગ : વેક્યુમ ટ્યુબ
➣ બીજી પેઢીના કમ્પ્યૂટર
● ઉપયોગ : ટ્રાન્ઝિસ્ટર
➣ ત્રીજી પેઢીના કમ્પ્યૂટર
● ઉપયોગ : IC ચિપ (Integrated Circuit)
➣ ચોથી પેઢીના કમ્પ્યૂટર
● ઉપયોગ : માઈક્રો પ્રોસેસર
➣ પાંચમી પેઢીના કમ્પ્યૂટર
● ઉપયોગ : કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા
⦿ નેટવર્કના પ્રકારો અને તેના પુરા નામ
➣ PAN : Personal Area Network
➣ CAN : Campus Area Network
➣ LAN : Local Area Network
➣ MAN : Metropolitan Area Network
➣ WAN : Wide Area Network
⦿ ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન
➣ Ms word > .doc
➣ Notepad > .txt
➣ Paint > .Bjp
➣ એક્સેલ > .xls
➣ પાવર પોઇન્ટ > .ppt
➣ પ્રોજેક્ટ > .mpp
➣ સાઉન્ડમાં > .wav
➣ મુવી > .avi
➣ ફોટો > .jpg
⦿ ફંકશન કી (function key) & Computer Shortcut Key
➣ F1 > હેલ્પ અને સપોર્ટ
➣ F4 > રિપીટ ફંકશન
➣ F5 > વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા
➣ F7 > સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા
➣ F10 > ફાઇલ મેનુ પર જવા
➣ F12 > સેવ અથવા સેવ એઝ
➣ Alt + F4 > વિન્ડોને બંધ કરી બહાર નીકળવા
➣ Alt + F8 > મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)
➣ Alt + Shift > ભાષા બદલવા માટે
➣ Ctrl + < :- ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા
➣ Ctrl + > :- ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા
➣ Ctrl + = > સબસ્ક્રિપ્ટ H_2O
➣ Ctrl + Shift + + > સુપર સ્ક્રીપ્ટ a^2 b^3
➣ Ctrl + Shift + A > બધા કેપિટલ કરવા માટે
➣ Ctrl + Shift + K > બધા સ્મોલ કરવા માટે
0 Comments