નેશનલ હેલ્થ મિશન નડિયાદ ખાતે 59 જગ્યાઓ પર વિવધ ભરતી

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી,ખેડા-નડિયાદ ખાતે ૧૧ માસ કરાર આધારિત વિવિધ સંવર્ગની ભરવાની થતી જગ્યાઓની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે

● ઉમેદવારોએ તા.૨૧/૦૭/૨૦૨૨ થી તા. ૨૮/૦૭/૨૦૧૨ દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

● દરેક ઉમેદવારે ઈમેલ આઈડી ફરજીયાત આપવાનું રહેશે

● આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ.કાયમી નોકરી માટે કોઇ હક દાવો કરી શકશે નહિ.

● કરારની મુદત પૂર્ણ થયેથી આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે.

● ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ્દ કરવાના હક્ક અમોને અબાધિત રહેશે.

● ભરતી ફક્ત મેરીટ આધારે જ કરવામાં આવશે.


જગ્યાનું નામ : ફીમેલ હેલ્થ વર્કર (આર.બી.એસ.કે.)

શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય એ.એન.એમ / ફિ.હે.વ નો બેજિક ટ્રેનીગ કોર્ષ કરેલ હોવો જોઈએ. 

● ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ.

જગ્યાની સંખ્યા :

વય મર્યાદા : ૧૮ થી ૪૦ વર્ષ

માસિક ફિક્સ મહેનતાણું : ૧૨,૫૦૦ /-


જગ્યાનું નામ : સ્ટાફ નર્સ (રૂરલ)

શૈક્ષણિક લાયકાત : ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સિંગ અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીડવાઇફરી કરેલ હોવું જોઈએ.

● ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રાજસ્ટ્રેશન હાલની સ્થિતિએ ચાલુ હોવું જોઇએ.

● બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ હોવું જોઈએ.

જગ્યાની સંખ્યા : ૧૨

વય મર્યાદા : ૧૮ થી ૪૫ વર્ષ

માસિક ફિક્સ મહેનતાણું : ૧૩,૦૦૦ /- 


ઓફિશિયલ માહિતી વાંચવા અહીં ક્લિક કરો

અરજી કરવા અહીં ક્લિક કરો


આ બ્લોગમાં તમને સામાન્ય જ્ઞાન, ક્વિઝ, યોજનાઓ, Gk Pdf, ભરતી ઉપડેટ, કરંટ અફેર્સ વગેરે વિષય પર અહીં ઉપડેટ મુકવામાં આવશે

Post a Comment

0 Comments