300 One Liner Questions-Answer || 300 સવાલ - જવાબ

1. સોનેટનો ઉદ્દ્ભવ ક્યા દેશમાં થયો હતો ? – ઈટાલી

2. જળઘોડો ક્યા વર્ગનું પ્રાણી છે ? – સસ્તન

3. ગુજરાતના ક્યા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે ? – નરેન્દ્ર મોદી

4. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ? – નર્મદ

5. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે  પંક્તિ કયા કવિની છે ? – કલાપી

6. ‘અળસિયા’ નું લિંગ જણાવો. – ઉભયલિંગી

7. નિપાત લખો: હવે તમને મટી ગયું ને ? – ને 

8. રૂઢિપ્રયોગનો અર્થલખો: શરીર લેવાવું – શરીર સુકાવું

9. WWW ( WORLD WIDE WEB )ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું - મોઝેઈક

10. ગુજરાતમાં સૌપ્રથમ રેલ્વે કયા બે સ્ટેશન વચ્ચે શરુ થઇ – ઉતરાણ-અંકલેશ્વર

11. ગુજરાતી મુળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી – સુનીતા વિલિયમ્સ

12. જંગલ બુકનાં લેખક – રુડીયાર્ડ કિપ્લિંગ

13. કયા પક્ષીનું અંગ્રેજી નામ ‘હુપો’ છે – ઘંટીટાંકણો

14. A.T.V.Tનું પૂરું નામ – આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો

15. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ – શેઠ હઠીસિંગ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ)

16. પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોને કરી. – *સેનાપતિ ભટ્ટાર્ક*

17. પાટણના પટોળાંની કળા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી. – *સિદ્ધરાજ જયસિંહના*

18. બારડોલી સત્યાગ્રહ  કઈ સાલમાં થયો હતો ? – *૧૯૨૮માં*

19. ગુજરાતનું કયું બંદર “દુનિયાનું વસ્ત્ર” કહેવાતું – *ખંભાત* 

20. નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન – *અમરકંટક*

21. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યા જીલ્લામાં આવેલું છે ? – *જામનગર* 

22. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? – *સાતપુડા*

23. ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? – *આગ્નેય*

24. ભારતનો સંત્રી – *હિમાલય* 

25. વિશ્વની સૌથી લાંબી નદી – *નાઈલ*

26. અંધારિયો ખંડ – *આફ્રિકા*

27. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના – *1 એપ્રિલ, 1963*

28. લોહીમાં શર્કરા નું નિયમન કોણ કરે છે ? – *ઇન્સ્યુલીન*

29. નૃત્યના દેવાધિદેવ – *નટરાજ* 

30. ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી – *ભંયકર*

31. હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? – ચિત્રાત્મકતા 

32. કાકાસાહેબ કાલેકરનું પૂરું નામ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર 

33. ‘વડવાનલ’ ના સર્જક – ધીરુબહેન પટેલ 

34. “લીલા વનના સૂકા ઘણાં” નો અર્થ આપો. – લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે

35. ‘મોઝાર’ શબદનો સમાનાર્થી _ છે. – અંદર 

36. ‘પાણી પોચું’ એટલે ... – કોમળ 

37. OCR નું પૂરું નામ... – ઓપ્ટીકલ કેરેકટર રેક્ગ્નીસન 

38. Give synonym of : mix  - mingle 

39. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને.....કહે છે. – વ્યાસ 

40. ભારતમાં ગર્વનર તરીકેની નિમણુક પામનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી 

41. ‘માણસાઇના દીવા’ પુસ્તક કોનું છે ? – ઝવેરચંદ મેઘાણી 

42. રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનર – ઓસબાર્ન સ્મિથ 

43. ગોળ ગધેડાનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ? – દાહોદ 

44. સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? – અરોરા 

45. ભારતના એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ – બેરન

46. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? – ભીમદેવ પહેલો 

47. ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે ? – સમુદ્રગુપ્ત  

48. ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યા કર્યો હતો ? – પોખરણ 

49. સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું ? – શહીદ દ્રીપ

50. ક્યા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે ? – ગુપ્તકાળ

51. તાવડી વેચનાર – લોઢી

52. ‘ખગ’ કયો સમાસ છે ? – ઉપપદ 

53. “જ્યોતિપૂંજ” પુસ્તકના લેખક – નરેન્દ્ર મોદી 

54. ‘અકળાઈ પડ્યો અવનિ વિશે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ’ કયો અલંકાર છે ? – ઉત્પ્રેક્ષા

55. ભારતીય વિધાભવન દ્ધારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? – નવનીત સમર્પણ 

56. હું છકડા પાસે ગયો – ભાવે વાક્ય બનાવો. = મારાથી છકડા પાસે જવાયું.

57. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? – રાવજી પટેલ 

58. ધૂમકેતુ કોનું ઉપનામ છે ? – શ્રી ગૌરીશંકર જોશી 

59. ટાઈગોન શું છે ? – વાઘ અને સિંહણ દ્ધારા પેદા થયેલ પ્રાણી

60. જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? – પ્રો. વુડ્રો વિલ્સન

61. ગુજરાતમાં કઈ યુનિવર્સીટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? – દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી

62. મધપૂડાની આડપેદાશ કઈ છે ? – મીણ

63. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? – શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ 

64. ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનકૃતિ ક્યા કવિની છે ? – કવિ પ્રેમાનંદ 

65. સફારી ક્યા વિષયનું પાક્ષિક છે ? – વિજ્ઞાન

66. ‘તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં’ આ પ્રસિદ્ધ પંકિતના કવિ – અખો 

67. વિધાર્થીના નામ સરનામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ થાય         – Access

68. Give antonym of : brave  =  coward 

69. 1100 + 1000  = 2

70. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ? = 2

71. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? – એક વર્તુળ 

72. દોડવીર ઉસેન બોલ્ટ ક્યા દેશનો ખેલાડી છે ? – જમૈકા 

73. માત્ર દૂધ પર રહેલા બાળકોમાં ક્યા વિટામીનની ઉણપ હોય છે ? – વિટામીન C

74. ગ્રામ પંચાયતની ચુંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે ? – રાજ્ય સરકાર 

75. આંતરરાષ્ટ્રીય દિનાંકરેખા ઓળંગતા શું બદલાય છે ? – તારીખ

76. ગુજરાતના ઈતિહાસમાં “અશોક”તરીકે ક્યા રાજાને ઓળખવામાં આવે છે ? – કુમારપાળ 

77. ગુજરાત રાજ્યનું ઉદ્દઘાટન કોના હાથે થયું હતું ? – રવિશંકર મહારાજ 

78. જલિયાવાલા બાગ ક્યા આવેલો છે ? – અમૃતસર(પંજાબ)

79. ભારતના પ્રથમ ગર્વનર જનરલ કોણ હતા ? – વિલિયમ બૈંન્ટિક

80. રેનેસા શું છે ? – નવજાગૃતિ આંદોલન 

81. ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર ક્યા જીલ્લામાં છે ? – કચ્છ

82. ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે ? – ગુજરાત 

83. પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગ રૂપે કઈ ટેકરીઓ આવેલી છે ? – જૈસોર 

84. વાળને બ્લીંચ કરવા માટે કયું કેમિકલ ઉપયોગમાં લેવાય છે ? – હાઇડ્રોજન પેરોકસાઇડ

85. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફ કરી શકે ? – કલમ 356

86. ‘ધમાલ’ કઈ જાતિનું લોકનૃત્ય છે ? – સીદી

87. વિશ્વનો સૌથી મોટો દ્ધીપકલ્પ કયો છે ? – ભારત 

88. ભારતની હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ – લીલા શેઠ 

89. “તલવાર તાણવી “ રૂઢિપ્રયોગનો અર્થ આપો. – સંઘર્ષમાં ઉતરવું 

90. "પ્રેક્ષક” શબ્દની  સંધિ છૂટી પાડો. = પ્ર + ઈક્ષક

91. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે ? – કરણઘેલો 

92. “લોહી ઉકળવું” રૂઢિપ્રયોગનો અર્થ આપો. – ગુસ્સે થઇ જવું

93. ગુજરાતી ભાષાનો “સાર્થ જોડણીકોશ” કઈ સંસ્થાનું પ્રકાશન છે ? – ગૂજરાત વિધાપીઠ

94. ‘શાર્દુલ’ શબ્દનો સમાનાર્થી આપો. – વાઘ 

95. ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? – ઉમાશંકર જોશી 

96. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? – ઘાયલ 

97. ‘સૌંદર્ય શોભે છે શીલથી, યૌવન શોભે છે સંયમ વડે’ વાક્યના લેખકનું નામ – કવિ ન્હાનાલાલ   

98. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક – ગોવર્ધનરામ ત્રિપાઠી 

99. ગુજરાતના સૌપ્રથમ મહિલામંત્રી કોણ હતા ? – ઈન્દુમતિબેન શેઠ 

100. ‘આરઝી હકૂમત’ ની સ્થાપના.....ખાતે કરવામાં આવી હતી ? – મુંબઈ 

101. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ? – ભાદર 

102. હાથમતી સિંચાઈ યોજના ક્યા જીલ્લામાં આવેલી છે ? – સાબરકાંઠા 

103. ગુજરાતનું કયું પક્ષી ‘રોયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે ? – ફ્લેમિન્ગો

104. નોન-સ્ટીક વાસણોમાં શેનું પડ ચઢાવવામાં આવે છે ? – ટેફલોન 

105. મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે ? – ટેકસોડરમી

106. આકડો ,બોરડી,થોર,બાવળ વગેરે ક્યા પ્રકારની વનસ્પતિ છે ? – *શુષ્કોદ્દભિદ્દ વનસ્પતિ* 

107. રિકટર માપક્રમ શું માપે છે ? – *ભૂકંપની તીવ્રતા*

108. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? – *ઓઝોન* 

109. ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણુક કોણ કરે છે ? – *રાષ્ટ્રપતિ*

110. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ? – *કમળ* 

111. દર્શક અને ઊંડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સર્જક કોના ઉપનામ છે ? – *મનુભાઈ પંચોળી*

112. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ – *ચાંગદેવ* 

113. ગીરની ‘ચારણ કન્યા’ જેણે લાકડી લઈને  સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું ? – *હીરબાઈ*

114. ગુજરાતના પ્રથમ નાણાપંચના  અધ્યક્ષ – *જશવંત મહેતા* 

115. ચોરવાડ અને વેરાવળની ખારવાણ બહેનો દ્ધારા કયું નૃત્ય કરવામાં આવે છે ? – *ટિપ્પણી નૃત્ય*

116. ‘તુલસીશ્યામ’ સ્થળ ક્યા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે ? – *અમરેલી-જુનાગઢ*

117. ખરીદ કિંમત + ખરાજત = *પડતર કિંમત* 

118. “ડંકો વગાડવો” નો અર્થ આપો ? – *યશસ્વી કાર્ય કરી બતાવવું* 

119. સત્યના પ્રયોગો પુસ્તકના લેખક – *મહાત્મા ગાંધી* 

120. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે ? – *લોર્ડ મેકોલે*

121. અમદાવાદના વિનોદ કિનારીવાલા અને  ઉમાકાંત કડિયા  કઈ લડતમાં શહીદ થયા હતા ? – “હિંદ છોડો” ચળવળ 

122. ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન – મહમૂદ બેગડો 

123. અમદાવાદના ઝુલતા મિનારા ક્યા આવેલા છે ? – કાલુપુર 

124. ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લામાં થાય છે ? – દાહોદ 

125. એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ? – અમૂલ 

126. ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? – 1600 કિલોમીટર 

127. પંચાયતની ત્રણે સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? – રાજ્ય ચૂંટણી આયોગ 

128. દહીંમાં કયો એસીડ હોય છે ? – લેક્ટિકએસીડ 

129. ડેન્ગ્યુ વિરોધી માસ ક્યા મહિનામાં ઉજવાય છે ? – જુલાઈ 

130. આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે ? – સેશન્સ જજ 

131. “કુમાર” સામાયિકના સ્થાપક-સંપાદક કોણ હતા ? – રવિશંકર રાવળ

132. ‘ખાતર ઉપર દિવેલ’ – કહેવતનો અર્થ આપો ? – ખર્ચમાં વધુ ખર્ચ 

133. “જયંતી” નું વિરોધી..... – સંવત્સરી 

134. અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહયો. – ઉપમા 

135. ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? – ગાંધીનગર

136. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ‘સત્યમેવ જયતે ‘ નું સૂત્ર ક્યા ઉપનિષદ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? – મુન્દ્કોપ્નીષદ (માંડૂક્ય) 

137. ‘ઈર્શાદ’ કોનું તખલ્લુસ છે ? – ચીનુ મોદી

138. ‘અલપઝલપ’ના લેખક કોણ છે ? – પન્નાલાલ પટેલ 

139. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ? – ઉમાશંકર જોશી 

140. સંસ્કાર દિપીકા- શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? -  વિધાભારતી,ગુજરાત

141. જીગર અને અમી .......સાહિત્યકારની રચના છે ? – ચુનીલાલ શાહ 

142. વિશ્વમાં કયો ખેલાડી ‘હોકીના જાદુગર’તરીકે ઓળખાય છે ? – ધ્યાનચંદ 

143. ભારતના ક્યા રાજ્યમાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે ? – પંજાબ 

144. ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ ક્યા ક્ષેત્રસાથે સંકળાયેલ છે ? –  રમત-ગમત

145. બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે.આ વાક્ય કોનું છે – ટીપું સુલતાન

146. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? – પારો 

147. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? – બુધ 

148. ‘સાયલન્ટ વેલી’ ક્યા રાજ્યમાં આવેલી છે ? – કેરળ

149. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર                                                              

150. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? – સાબરમતી

151. સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી ક્યા સ્થળે ગોદી(dockyard) મળી આવેલ છે ? – લોથલ 

152. ગુજરાતની સર્વ પ્રથમ બોલતી ફિલ્મ કઈ ? – નરસિંહ મહેતા 

153. “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમેં હૈ”  આ  કાવ્યપંક્તિ કોની છે ?                         –  રામપ્રસાદ બિસ્મિલ  

154. વીર સાવરકર દ્ધારા સ્થાપિત ‘મિત્રમેલા’ સંસ્થા પછીથી ક્યા નામે ઓળખાઈ ?          – અભિનવ ભારત  

155. વિશ્વને ‘શૂન્ય’ ની શોધની ભેટ કઈ પ્રજાએ આપી ? – ભારતીય પ્રજાએ 

156. કર્કવૃત્ત ગુજરાતના ક્યા ભાગમાંથી પસાર થાય છે ? – ઉત્તર ગુજરાતમાંથી  

157. સૌથી વધુ કોલસાની ખાણો ક્યા રાજ્યમાં છે ? – ઝારખંડ

158. જાપાનનું બીજું નામ – નિપોન 

159. પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? – જ્વાળામુખી 

160. તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે=જિલ્લા વિકાસ અધિકારી                                                                                                          

161. સબમરીન શબ્દમાં ‘સબ’ નો અર્થ શું છે ? – નીચે 

162. આરસ ક્યા ખડકનું ઉદાહરણ છે ? – વિકૃત 

163. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે ? – કોર્નિયા 

164. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ – પરબ 

165. ઈમેલમાં CC નો અર્થ શું છે ? – Carbon Copy (કાર્બન કોપી)

166. ચાર આંખો થવી – રૂઢીપ્રયોગનો અર્થ જણાવો. – *ઈર્ષા થવી& 

167. ‘સુરપતિ’ શબ્દનો અર્થ આપો. – *દેવોનો રાજા ઇન્દ્ર*

168. ‘કૂચ’ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? – *તુર્કી* 

169. ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ જણાવો ? – *અનામિકા* 

170. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પોતાનાં વખાણ પોતે જ કરવા – *આત્મશ્ર્લાઘા*

171. ગુજરાતનો ઈતિહાસ સૌપ્રથમ કોના દ્ધારા લખવામાં આવ્યો છે ? – *એદલજી ડોસાભાઈ* 

172. શ્રી જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ કયું છે ? – *અવળવાણીયા* 

173. સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘અસૂર્યલોક’ ના લેખકનું નામ જણાવો.  

– *ભગવતીકુમાર શર્મા* 

174. PDF નો અર્થ શું થાય છે ? – *પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ*

175. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે.જયારે બાકીના બંને ખૂણા હંમેશા .......હોય છે. – *લઘુકોણ* 

176. ‘It is always possible’  અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે ? – *શ્રીમતિ કિરણ બેદી*

177. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી ? – *સ્વામી વિવેકાનંદ*

178. સમર્થ હાસ્યકાર તરીકે ક્યા ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?                   – *રમણભાઈ નીલકંઠ*  

179. ભવાઈ મંડળીના મોવડીને ..... નામે ઓળખવામાં આવે છે ? – *નાયક* 

180. ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનીસ્થાપના ક્યા રાજ્યમાં થઇ ? – *રાજસ્થાન*

181. દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે ? – *દાંડી* 

182. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ? – *ભીમદેવ પ્રથમ* 

183. ક્યા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો ? – *ગુજરાત* 

184. ગુજરાતમાં પ્રથમ ‘સફાઈ વિધાલય’ નો પ્રારંભ ક્યા થયો હતો ? – *વ્યારા* 

185. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? – *શ્રી ગણેશ વાસુદેવ માવળંકર*

186. મહાકવિ માઘ ક્યા સમયમાં થઇ ગયા ? – *મૈત્રકકાળ*

187. ભારતના લોકોને ‘સ્વરાજ’ શબ્દની ભેટ કોણે આપી ? – *દાદાભાઈ નવરોજી* 

188. કોંકણી ક્યા રાજ્યની રાજ્યભાષા છે ? – *ગોવા* 

189. શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ? – *ભારતમાં* 

190. સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનોરહે છે ? – *મામલતદારશ્રીને* 

191. મહેસૂલી વર્ષ 1 લી ......થી શરૂ થાય છે ? – *ઓગસ્ટ*

192. વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય છે ?                                              – *તેના ત્રાસા છેદમાં રહેલ ગોળ ચક્રો ગણીને*    

193. કયું વિટામીન લોહી જામવાની ક્રિયામાં મદદરૂપ છે ? – *વિટામીન K*

194. શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? – *ઉપગ્રહો* 

195. એન્ટીબાયોટીક્સ કોને નષ્ટ કરે છે ? – *બેક્ટેરિયા*

196. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ? – *રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ*

197. બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે ? – *ત્રણ* 

198. સોલીસિટરજનરલ શું છે ? – *સરકાર પક્ષે કાનૂની સલાહકાર* 

199. સેવા સંસ્થા ‘રેડક્રોસ’ નું વડુંમથક ક્યા આવેલું છે ? – *જીનીવા* 

200. વિશ્વમાં વસ્તીની દષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો ? – *ભારત* 

201. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? – *સરદાર વલ્લભભાઈ પટેલ* 

202. મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા ? – *ઇલાબહેન ભટ્ટ* 

203. ‘ડુક મારવી’ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? – *ખો-ખો*  

204. ખાલીગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે ? – *2 (બે)* 

205. મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી – ક્રિયાવિશેષણ જણાવો. - *સ્થળવાચક* 

206. અવાજ વગરનું – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. – *નીરવ* 

207. અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે રજૂ થાય છે ? – *વર્ણન સ્વરૂપે* 

208. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ – *ગોરસી* 

209. “હિંદુ ધર્મની બાળપોથી” કૃતિના લેખક કોણ છે. – *આનંદશંકર ધ્રુવ* 

210. સુધાકર નો સમાનાર્થી આપો : - *ચંદ્ર*

211. અનભે શબ્દનું શિષ્ટરૂપ આપો. – નિર્ભય

212. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હવાની લ્હેરનો મંદ અવાજ – સરસરહાટ

213. સંધિ છુટી પાડો: હેત્વાભાસ = હેતુ + આભાસ 

214. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું – સંચારવું 

215. ‘દયા પાત્ર’ શબ્દનો સમાસ ઓળખાવો. – તત્પુરુષ 

216. મહી નદીનો ‘મહીન્દ્રી’ તરીકે ઉલ્લેખ કરનાર કોણ ? – અલ બરૂની 

217. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાડી ક્યા રાજાના હાથમાં આવી ? – કુમારપાળ 

218. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવરસ્ટેશન ........માં આવેલું છે ? -  કાકરાપાર 

219. ક્યા નકશામાં પર્વત,મેદાન અને નદીઓ દર્શાવાય છે ? – ભૂપૃષ્ઠના નકશામાં 

220. કચ્છના નાના રણમાં કયું પ્રાણીજોવા મળે છે ? – ઘુડખર 

221. હાથી માટેનું પેરિયાર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? – કેરળ

222. વિશ્વનો સમય જેના આધારે નક્કી થાય છે તે શૂન્ય રેખાંશ ગ્રિનિચ ક્યા આવેલું છે ?       

– લંડન 

223. વયક્તિગત સંપતિની દષ્ટિએ વિશ્વનો સૌથી ધનવાન દેશ કયો છે ? – ઓસ્ટ્રેલીયા 

224. ભારતીય મિસાઈલ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે ? – ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ 

225. સ્વાઇન ફ્લૂ ક્યા વાઇરસથી ફેલાય છે ? – H1N1

226. સિંહ જ્યરે એકથી વધારે સંખ્યામાં હોય તે સમૂહને શું કહેવાય ? -  *પ્રાઇડ*

227. ઝરખ શેના માટે જાણીતું છે ? – *જંગલના સફાઈ કામદાર તરીકે* 

228. મહેદીનવાઝ જંગ ગુજરાતના પ્રથમ........છે ? – *રાજ્યપાલ* 

229. 182 વિધાનસભાની બેઠકો ક્યા રાજ્યની છે ? – *ગુજરાતની* 

230. મનુભાઈ પંચોળીની કૃતિ કઈ છે ? – *દીપનિર્વાણ*

231. ‘સંભવામિ યુગે યુગે’ ના લેખકનું નામ આપો – *રતિલાલ બોરીસાગર* 

232. સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ જણાવો – *પાલનપુર* 

233. ‘કલમ ! હવે તારે ખોળે છઉં’ આ અરજ કોની છે ? – *વીર નર્મદ* 

234. સુંદરમ્-ઉમાશંકર ક્યા યુગમાં થઇ ગયા ? – *ગાંધી યુગ*

235. બીરજુ મહારાજ ક્યા નૃત્ય સાથે સંકળાયેલ છે ? – *કથક*

236. ગંગા,જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમસ્થાન કયું છે ? – *અલ્લાહાબાદ* 

237. શારદાપીઠ ક્યા આવેલ છે ? – *દ્ધારકા* 

238. લજ્જા ગૌસ્વામી ક્યા ક્ષેત્રે સાથે સંકળાયેલ છે ? – *શુટિંગ* 

239. પીથોરા ચિત્રકલા ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે ? – *ચોત ઉદેપુર* 

240. આદિ શંકરાચાર્યનું અવસાન ક્યા સ્થળે થયું હતું ? – *કેદારનાથ*

241. સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી(હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું ? – *કર્ણદેવ* 

242. ઇસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યા આવી હતી ? – *સુરત* 

243. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? – *1લી મે*

244. હલ્દીઘતીનું રણમેદાન ક્યા શહેર પાસે આવેલ છે ? – *ઉદયપુર* 

245. પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ? – *મુંબઈ સમાચાર* 

246. જર્મનીમાં નાઝીવાદનો પ્રણેતા કોણ હતો ? – *હિટલર* 

247. કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ? – *કચ્છ*

248. સુરસાગર તળાવ ક્યા શહેરમાં આવેલું છે ? – *વડોદરા* 

249. ‘કાલુ’ માછલી કઈ નદીમાંથી મળે છે ? – *કોલક*

250. ગુજરાતના સહુથી વધુ વરસાદ ક્યા થાય છે ? – કપરાડા – *વલસાડ* 

251. ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના  વન કયો જિલ્લા ધરાવે છે ? – *જામનગર*

252. અલીયાબેટ કઈ નદીમાં આવેલ છે ? – *નર્મદા*

253. બુકરપ્રાઈઝ ક્યા દેશનું પ્રાઈઝ છે ? – *બ્રિટન* 

254. સંખેડા શાના  માટે વખણાય છે ? – *ફર્નિચર*

255. તિરૂપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ? – *આંધ્રપ્રદેશ*

256. સમાસ ઓળખાવો : સત્યવાદી = *ઉપપદ* 

257. “દાંતે તરણું લેવું” એટલે : *હાર કબુલ કરવી* 

258. બાયનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે ? = *2*

259. 1024 બિટ્સ = *1 KB*

260. ‘આગાખાન કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે ? – *હોકી* 

261. ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા ? – *મૈથિલીશરણ ગુપ્ત* 

262. ક્યા વડાપ્રધાને બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું ? – *ઇન્દિરા ગાંધી* 

263. ‘આર્ટ ઓફ લીવીંગ’ ના પ્રણેતા કોણ ? – *શ્રી શ્રી રવિશંકર* 

264. નાટ્યલેખક,નવલકથાકાર,કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ?

 – *કનૈયાલાલ મુનશી* 

265. ભારતરત્ન મેળવનાર પ્રથમ ખેલાડી...........? – *સચિન તેંડુલકર*

266. રોમન લિપિમાં ‘XD’ લખીએ તો કેટલા થાય ? = *490*

267. ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર = *181*

268. પીનકોડમાં પહેલા  બે આંકડા શું દર્શાવે છે ? – *રાજ્ય*

269. કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે ? – *અંગ્રેજી* 

270. સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે ? – *નડિયાદ*

271. અરીસામાં  આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય તો અરીસાનો કાચ કેવો હોય ?      

  – *બહિર્ગોળ*  

272. સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આશરે કેટલા મિનીટ થાય ? – *8*

273. ધાતુના ચળકાટનું કારણ શું છે ? – *મુક્ત ઈલેક્ટ્રોન્સની હાજરી* 

274. ઇન્સ્યુલીન શરીરના ક્યા અવયવમાં બને છે ? -  *સ્વાદુપિંડ* 

275. સુપરસોનિક એટલે શું ? – *અવાજથી વધુ ઝડપ* 

276. બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે ? – *બંધારણનું આમુખ* 

277. રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? – *1/10*

278. દસમાં વેદ તરીકે કોણ ઓળખાય છે ? – *દુહો* 

279. સૌથી જૂનામાં જુનો પ્રાચીન વેદ કયો છે ? – *ઋગ્વેદ*

280. પ્રાત: કાળમાં ગવાતો રાગ કયો છે ? – *રાગ ભૈંરવ*

281. ભારતીય સામાજિક પરંપરામાં કુલ કેટલી કળાઓમનાય છે ? – *ચોસઠ* 

282. તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? – *મહેસાણા* 

283. ક્યા સર્જકને ‘અમીર નગરીના ગરીબ ફકીર’ નું બિરુદ મળેલું છે ? – *ઇન્દુલાલ યાજ્ઞિક*

284. રામ નવમી ક્યા દિવસે આવે છે ? – *ચૈત્ર સુદ નોમ* 

285. ગીફ્ન વસ્તુ એટલે કેવા પ્રકારની વસ્તુ ? – *હલકી વસ્તુ*

286. વાયબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે ? – *દર બે વર્ષે* 

287. AVSM નું પૂર્ણ નામ જણાવો ? – અતિ વિશિષ્ઠ *સેના મેડલ* 

288. હિન્દી સિનેમાના પ્રથમ નાયિકા કોણ હતા ? – *દેવિકા રાણી*

289. તોલ-માપના ત્રાજવાં-કાંટા માટે કયું સ્થળ જાણીતું છે ? – *સાવરકુંડલા* 

290. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્યમથક ક્યા આવેલું છે ? – *મુંબઈ*

291. ‘વેદો’ ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ? – *શ્રુતિ* 

292. સાસુ-વહુના પ્રખ્યાત દેરા ક્યા આવેલ છે ? – *કાવી ગામ (ભરૂચ)*

293. એફીડેવીટમાં કેટલા રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડે ? – *20 રૂપિયાનો* 

294. ભારતનું ભાવી તેના વર્ગખંડોમાં ઘડાય છે – આ વાક્ય કોનું છે ? – *કોઠારી કમિશન*

295. અપ્સરા રીએકટર ક્યા દેશના સહયોગ દ્ધારા વિકસાવામાં આવ્યું હતું ? – *યુ.કે.*

296. જયભેદ શબ્દનો સમાસ ઓળખાવો . – *તત્પુરુષ* 

297. સમાનાર્થી શબ્દ લાખો : અકૂપાર = *સમુદ્ર* 

298. કોઈની પણ મદદ ન લેનાર = *સ્વાવલંબી* 

299. બાળસાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા ? – *ગિજુભાઈ બધેકા* 

300. “બાંધી મૂઠી  લાખની” કહેવતનો અર્થ આપો ? – *રહસ્ય છુપાવેલું હોય ત્યાં સુધી મહત્વનું હોય*

Post a Comment

0 Comments