ગઈકાલે રાત્રે પાટણથી પરત ફરતી વખતે કમલીવડા નજીક સી.એન. જી. ભરાવવા જવાનું થયું. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ ચાલતી હોવાથી લગભગ બધા જ લોકો એમાં મસગ…