(૧) જળ સંસાધનનો મુખ્ય સ્રોત ક્યો છે ?
👉🏻 વૃષ્ટિ
(૨) 'પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત ક્યો છે ?
👉🏻 નદીઓ
(૩) કાવેરી નદીમાંથી કઇ નહેરનું નિર્માણ થયું ?
👉🏻 નર્મદા નહેર
(૪) ઓરિસ્સાની કઇ નદી મુખત્રિકોણ પ્રદેશ બનાવે છે ?
👉🏻 મહાનદી
(૫) કૃષ્ણા નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻 આંધ્ર પ્રદેશ
(૬) દમોદર નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻 ઝારખંડ
(૭) કોસી નદી ક્યા રાજ્યની નદી છે ?
👉🏻 બિહાર
(૮) ઝારખંડ રાજ્યની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઇ છે ?
👉🏻 દમોદર ખીણ
(૯) ઊંચી જાતની લોખંડની કાચી ધાતુનો સૌથી મોટો જથ્થો ક્યા દેશમાં છે ?
👉🏻 બ્રાઝિલ
(૧૦) હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?
👉🏻 અબરખની
(૧૧) ક્યા સાહિત્યકારે 'સત્યાર્થપ્રકાશ' નામના સમાચાર પત્રનું તંત્રીપદ શોભાવ્યું હતું ?
👉🏻 કરસનદાસ મૂળજી
(૧૨) દેશના કુલ વિદેશી મુદ્રા ભંડોળમાં ક્યા ઘટકનો સમાવેશ થતો નથી ?
👉🏻 વર્લ્ડ બેન્ક પાસે સુરક્ષિત રકમ
(૧૩) જો લિપ વર્ષ હોઇ તો શકસવંત મુજબ પ્રથમ દિવસ ક્યો હશે ?
👉🏻 21 માર્ચ
(૧૪) કઇ સમિતિએ પંચાયતી સંસ્થાઓ માટે વિકાસના કાર્યો અને નિયંત્રણની કાર્યવાહી અલગ કરવાની ભલામણ કરી હતી ?
👉🏻 જી.વી.કે.રાવ સમિતિ
(૧૫) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)ની સ્થાપના કઇ સમિતિના ભલામણના આધારે કરવામાં આવી હતી ?
👉🏻 શિવરામન સમિતિ
(૧૬) ભરુચમાં ભરાતો મેઘરાજાની છડીનો ઉત્સવની શરુઆત યાદવ-વંશની કઇ પેટા-જ્ઞાતિ દ્રારા કરવામાં આવી હતી ?
👉🏻 ભાઇ
(૧૭) શ્રી વાજપેઇ બેંકબલ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
👉🏻 શહેરી અને ગ્રામીણ બેરોજગારોને રોજગાર
(૧૮) ડાંગી આદિવાસીઓમાં પ્રખ્યાત 'પાવરી'એ કેવા પ્રકારનું વાઘ ગણાય છે ?
👉🏻 સૂષિર વાઘ
(૧૯) નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશને (NULM) હવેથી ક્યા નામે ઓળખવામાં આવશે ?
👉🏻 દિન દયાળ અંત્યોદય યોજના
(૨૦) નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?
👉🏻 આગવા નૃત્ય
(૨૧) રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?
👉🏻 મૃચ્છકટિકમ્
(૨૨) ' કચ્છનું લોક સંસ્કૃત દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ?
👉🏻 રાઠોડ રામસિંહ
(૨૩) કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?
👉🏻 ખુશી યોજના
(૨૪) મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?
👉🏻 કથકલી
(૨૫) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?
👉🏻 પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974
(૨૬) એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?
👉🏻 રામાસ્વામી નાયકર
(૨૭) કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?
👉🏻 કૃષિ ખર્ચ અને કિંમત આયોગ
(૨૮) સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.
👉🏻 કલ્પક્કમ
(૨૯) લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?
👉🏻 સ્પીકર
(૩૦) ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 'ઓપરેશન કલીન અપ' અંતર્ગત કોની લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ?
👉🏻 એ.પી.શાહ
(૩૧) ક્યા શિખ ગુરૂએ પ્રત્યેક શીખ પાસેથી દશાંશ ધાર્મિક કર વસુલ કરવાની શરુઆત કરી અને સાધુ વસ્ત્ર ત્યાગી રાજસી વસ્ત્ર પહેરવાની શરૂઆત કરી ?
👉🏻 ગુરૂ અર્જુનદેવ
(૩૨) ભારતની ચાર તેલ સંશોધન શાળાના સ્થળો પશ્વિમથી પૂર્વ બાજુની દિશામાં ગોઠવો.
👉🏻 કોયલિ, કોચિ, પાણીપત, મથુરા
(૩૩) ભારતમાં સૌથી વધુ કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે ?
👉🏻 માળખાગત બેરોજગારી
(૩૪) ભારતની પ્રથમ સમુદ્રી મોજા આધારીત વિધુત પરિયોજના ક્યા સ્થળે સ્થાપવામાં આવી છે ?
👉🏻 વિઝિંગમ
(૩૫) બંધારણના ક્યા અનુચ્છેદ અંતર્ગત હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે ?
👉🏻 અનુચ્છેદ - 343(1)
(૩૬) આંતર યુનિવર્સિટી ખેલોને પ્રોત્સહન આપવા ભારત સરકાર દ્રારા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ યુનિવર્સિટીને કઇ ટ્રોફી આપવામાં આવે છે ?
👉🏻 મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી
(૩૭) ઇ.સ.1798માં લોર્ડ વેલેસ્લી દ્રારા પ્રાસ્તાવિત સહાયકારી નીતિનો સ્વીકાર કરનાર સૌપ્રથમ ભારતીય શાસક કોણ હતું ?
👉🏻 હૈદરાબાદના નિઝામ
(૩૮) તારકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિનો સંબંધ શું છે ?
👉🏻 ચુંટણી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન
(૩૯) શ્યામાપ્રસાદ મુખરજી રાષ્ટ્રીય રુર્બન મિશનનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો ?
👉🏻 કુરુભાત
(૪૦) પત્રકાર તરીકેની ભૂમિકાના કારણે જેલ જનાર પ્રથમ ભારતીય કોણ છે ?
👉🏻 બાળગંગાધર ટિળક
(૪૧) ભારતમાં કૃષિ પછી ક્યો ઉધોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડી રહ્યો છે ?
👉🏻 કાપડ ઉધોગ
(૪૨) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલમાંથી સૌપ્રથમ ક્યું એકાંકી લખ્યું હતું ?
👉🏻 શહીદનું સ્વપ્ન
(૪૩) કેન્દ્ર સરકાર દ્રારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મોસમ ક્યા મંત્રાલય હેઠળ કાર્યરત થયો છે ?
👉🏻 સંસ્કૃતિ મંત્રાલય
(૪૪) સૌથી મોટા આદિવાસી મેળા તરીકે પ્રખ્યાત શામળાજીનો મેળો ક્યારે ભરાય છે ?
👉🏻 કાર્તિક પૂર્ણિમા
(૪૫) હિમાલય ક્ષેત્રમાં શંકુવન જોવા મળે છે…………
👉🏻 2500 થી 4500 મિટરની ઊંચાઈ પર
(૪૬) ભારતમાં સૌથી વધુ ખનિજોનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
👉🏻 ઓડિશા
(૪૭) જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આવેલ ઉરી કઇ નદીના કિનારે આવેલું છે ?
👉🏻 ઝેલમ
(૪૮) ભારતના ક્યા રાજ્યની સીમા સૌથી વધુ અન્ય રાજ્યોની સીમા સાથે જોડાયેલી છે ?
👉🏻 ઉત્તર પ્રદેશ
(૪૯) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ કઇ તારીખે ઉજવાય છે ?
👉🏻 22 મે
(૫૦) 'ગઢપાટણ' તરીકે ઓળખાતું પ્રાચિન શહેર હાલ ક્યા નામે ઓળખાય છે ?
👉🏻 અડાલજ
(૫૧) ગુજરાતની સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે ?
👉🏻 વધઈ (ડાંગ)
(૫૨) કયો ટાપુ પરવાળાના ટાપુ તારીખે ઓળખાય છે ?
👉🏻 પિરોટન ટાપુ (જામનગર)
(૫૩) ગિરનારના શિલાલેખ મુજબ ક્ષત્રપોમાં શ્રેષ્ઠ રાજવી કોણ ?
👉🏻 મહાક્ષત્રપ રૂદ્રદામા
(૫૪) કલ્પસર યોજના ક્યાં આકાર પામનાર છે ?
👉🏻 ખંભાતના અખાતમાં
(૫૫) કોને સૌરાષ્ટ્રના માથેરાનનું બિરૂદ આપવામાં આવ્યું છે ?
👉🏻 હિંગોળગઢની ટેકરીઓને
(૫૬) ગુજરાતના દરિયાકિનારે કાદવકિચડવાળા વિસ્તારના જંગલોને ક્યાં નામથી ઓળખાય છે ? તેમાં ક્યાં વૃક્ષો હોઈ છે ?
👉🏻 મેન્ગ્રોવ જંગલો
👉🏻 ચેરના વૃક્ષો
(૫૭) ગુજરાતમાં છેલ્લો ક્ષત્રપ રાજા કોણ ?
👉🏻 રૂદ્રસિંહ ત્રીજો
(૫૮) છોટાઉદેપુર જિલ્લામાં કયા ખનીજનું ઉત્પાદન વધુ થાય છે ?
👉🏻 ફલોરસ્પાર
(૫૯) ગુજરાતમાં ચિનાયમાટીનો સૌથી વધુ જથ્થો ક્યાં જિલ્લામાં છે ?
👉🏻 સાબરકાંઠા
(૬૦) ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિ. તરીકે ક્યુ બંદર ઓળખાય છે ?
👉🏻 દહેજ બંદર
(૬૧) ગુજરાતમાં કયા જિલ્લામાંથી સીસું,તાંબુ,જસત મળી આવે છે ?
👉🏻 બનાસકાંઠા
(૬૨) ક્યાં સમયની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર,માળવા અને ગુજરાત જીત્યા ? તે શાના ઉપરથી સાબિત થાય છે ?
👉🏻 ઈ.સ.૪૦૦ની આસપાસ
👉🏻 સિક્કાઓ પરથી
(૬૩) કચ્છના નાના ડુંગરોની ત્રણ હાર ક્યા નામે ઓળખાય છે ?
👉🏻 ધાર
(૬૪) પ્રખ્યાત પક્ષીવિદ્ર ર્ડા.સલીમઅલીની આત્મકથાનું નામ શું છે ?
👉🏻 ફોલ ઓફ ધ સ્પેરો
(૬૫) 'વન મહોત્સવ' ક્યા મહિનામાં ઉજવવામાં આવે છે ?
👉🏻 જુલાઈ
(૬૬) ગુજરામાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા છે ?
👉🏻 રૈયાલી
(૬૭) ગુજરામાં શિયાળા દરમિયાન સૌથી નીચું તાપમાન કયા સ્થળે હોઈ છે ?
👉🏻 નલિયા
(૬૮) કચ્છનું નાનુ રણ આગળ વધતુ અટકે તે માટે ક્યા બંધની રચના કરવામાં આવી છે ?
👉🏻 સૂરજબારી બંધ
(૬૯) જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાં રહેલો કેલ્સાઇનો જથ્થો ક્યા નામથી ઓળખાય છે ?
👉🏻 પનાલા ડિપોઝીટ
(૭૦) પ્રાચીન ગુજરાતની રાજધાની કઈ હતી ?
👉🏻 અણહીલપુર - પાટણ
(૭૧) ગુજરાતમાં પંચાયતી કાયદો કોના શાસનકાળમાં અમલમાં આવ્યો ?
👉🏻 ર્ડા. જીવરાજ મહેતા
(૭૨) ગુજરાતમાં વિવિધ ઔધોગિક વસાહતો, ઘુવારણ, વિધુતમથક અને કોયલી રિફાઈનરી કોના સમયમાં શરૂ કરવામાં આવી ?
👉🏻 શ્રી બળવંતરાય મહેતાના સમયમાં
(૭૩) સુદર્શન તળાવનું પુનઃનિર્માણ ક્યા રાજવીના સૂબાએ ક્યારે કરાવ્યું ?
👉🏻 સ્કંદગુપ્ત
(૭૪) ગરીબી હટાવવા માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ?
👉🏻 શ્રી બાબુભાઇ પટેલ
(૭૫) કુટુંબ પોથી,ખામ, થીયરી અને મફત કન્યા કેળવણી ક્યા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી ?
👉🏻 શ્રી માધવસિંહ સોલંકી
(૭૬) ગુજરાતીમાં ઇ.સ. ૧૯૮૦ના વર્ષમાં રાષ્ટ્રપતિ શાસન હતું ત્યારે રાજ્યના ગવર્નર કોણ હતું ?
👉🏻 શ્રીમતી શારદાબહેન
(૭૭) ગોકુળગામ યોજના અને ગાંધીનગરમાં ઇન્ફોસીટીની સ્થાપના ક્યા મુખ્યમંત્રીએ કરી ?
👉🏻 શ્રી કેશુભાઇ પટેલ
(૭૮) ગુપ્તયુગ દરમિયાન ક્યા ધર્મનો પ્રચાર સૌથી વધુ થયો ?
👉🏻 વૈષ્ણવ
(૭૯) ગુજરાતમાં કયા રાજવીએ ક્યારે મૈત્રક સત્તાની સ્થાપના કરી ?
👉🏻 ભટ્ટર્કિ (ઇ.સ.૪૭૦માં)
(૮૦) કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણગામડી ખાતે આવેલું છે ?
👉🏻 ધનવતરી પરિયોજન
(૮૧) ક્યા રાજ્યની સૌ પ્રથમ ભાષાવાર રાજ્ય તરીકે રચના કરવામાં આવી હતી ?
👉🏻 આંધ્રપ્રદેશ
(૮૨) ક્યા વર્ષ મહાગુજરાત જનતા પરિષદે ચૂંટણીમાં ભાગ લીધો હતો ?
👉🏻 ઇ.સ.૧૯૫૭
(૮૩) ગુજરાતની સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું ?
👉🏻 પોલિટેકની કોલેજ
👉🏻 આંબાવાડી
(૮૪) ગુજરાતની સૌ પ્રથમ વિધાનસભા ક્યાં રાખવામાં આવી હતી ?
👉🏻 સિવીલ હોસ્પિટલ
(૮૫) ગુજરાતમાં ભૈત્રકવંશનું પાટનગર ક્યું હતું ?
👉🏻 વલભીપુર
(૮૬) ગુજરાતમાં ત્રીજું રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્યારે રાજ્યપાલ કોણ હતું ?
👉🏻 કે.કે.વિશ્વનાથન - રાજ્યપાલ
👉🏻 ફખરૂદ્દીન અલી અહેમદ - રાષ્ટ્રપતિ
(૮૭) મૈત્રકવંશનો કુળધર્મ કયો હતો ?
👉🏻 શૈવ
(૮૮) 'ન્યુ ઇન્ડિયા' નામનું સમાચાર પત્ર અને 'કોમનવીલ' નામનું સાપ્તાહિક શરૂ કરનાર મહિલા કોણ હતા ?
👉🏻 એની.બેસન્ટ
(૮૯) ભારતના સૌ પ્રથમ મહિલા ઉપકુલપતિ બનવાનો શ્રેય કોને ફાળે જાય છે ?
👉🏻 હંસાબહેન મહેતા
(૯૦) ભારતમાં સૌ પ્રથમ સાંધ્ય અદાલતની શરૂઆત ગુજરાતમાં કયા સ્થળે કરવામાં આવી ?
👉🏻 મિરઝાપુર (અમદાવાદ)
(૯૧) ગુજરાત સરકાર દ્રારા જૂનાગઢને મહાનગરપાલિકા ક્યા વર્ષ જાહેર કરવામાં આવ્યું ?
👉🏻 વર્ષ ૨૦૦૪
(૯૨) ઘનશ્યામભાઈ ઓઝા કઈ વિધાનસભામાં મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા ?
👉🏻 ચોથી વિધાનસભા
(૯૩) મૈત્રકવંશનો કયો રાજા પ્રતાપી અને પ્રજાપ્રિય હતો ? એમ શાના પરથી ફલિત થાય છે ?
👉🏻 રાજાગૃહસેન (દાનપત્રોપરથી)
(૯૪) કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું ?
👉🏻 હિતેન્દ્રભાઈ દેસાઈ
(૯૫) ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બળવંતરાય મહેતાનું વિમાન અકસ્માતમાં મૃત્ય કયા વર્ષ થયું હતું ?
👉🏻 ઇ.સ. ૧૯૬૫માં
(૯૬) ક્યા મુખ્યમંત્રીના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી ?
👉🏻 જીવરાજ મહેતા
(૯૭) મૈત્રકવંશનો કયો રાજવી ધર્માદિત્ય તરીકે ઓળખાયો ?
👉🏻 શિલાદિત્ય પહેલો
(૯૮) ગરીબો માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ શરૂ કરાવી ?
👉🏻 બાબુભાઇ પટેલ
(૯૯) જિલ્લાઓની પુનઃરચના કરી નવા છ જિલ્લાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં બનાવવામાં આવ્યા ?
👉🏻 શંકરસિંહ વાઘેલા
(૧૦૦) ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ ?
👉🏻 ચીમનભાઈ પટેલ
🙏ભૂલ હોઈ તો ધ્યાન દોરવા વિનંતી🙏
0 Comments