1) મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો?
A.શીલાદિત્ય ચોથો
B.શીલાદિત્ય પાંચમો
C.શીલાદિત્ય સાતમો✅
D.શીલાદિત્ય છઠ્ઠો
2) સિદ્ધરાજ સોલંકીએ માળવાના કયા રાજાને હરાવીને કેદ કર્યો હતો?
A.યશોવર્મા✅
B.અવંતી વર્મા
C.યશોવર્ધન
D.મુંજ
3) “કુંભારિયાનાં દેરાં કોણે બંધાવ્યાં હતાં?
A.વિમળ શાહે✅
B.વિસલદેવ વાઘેલાએ
C.કર્ણદેવ વાઘેલાએ
D.ભીમદેવ સોલંકીએ
4) ગુજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ અને કાશી વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી?
A.દાંડીકૂચ
B.અસહકાર✅
C.હિંદ છોડો
D.ધરાસણા સત્યાગ્રહ
5) આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?
A.મહાત્મા ગાંધી
B.પ્રભાશંકર પટ્ટણી
C.રતુભાઈ અદાણી✅
D.ચંદુભાઈ દેસાઈ
6) બારડોલી સત્યાગ્રહ શા કારણે થયો હતો?
A.જમીન પરની મહેસૂલ ઓછી કરવા✅
B.મીઠા પરનો કર ઓછો કરવા
C.મહાત્મા ગાંધીને જેલમાંથી છોડાવવા
D.વિદેશી કપડાંની હોળી માટે
7) અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનરજીના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન કઈ સાલમાં ભરાયું હતું ?
A.1905
B.1910
C.1920
D.1902✅
8) સૌરાષ્ટ્રના કયા એકમાત્ર રાજા ઉપર સંસ્કૃતમાં મહાકાવ્ય લખાયું છે?
A.શિલાદિત્ય
B.મુવસેન
C.રા'ખેંગાર
D.રા'માંડલિક✅
9) 'ધરાસણા સત્યાગ્રહ' ની આગેવાની કોણે લીધી હતી ?
A.મહાત્મા ગાંધી
B.સરદાર વલ્લભભાઈ પટેલ
C.સરોજિની નાયડુ✅
D.બાબાસાહેબ આંબેડકર
10) ગુજરાતમાં બર્બરક જિષ્ણુ કે “અવંતીનાથ' તરીકે કયો રાજા પ્રસિદ્ધ થઈ ગયો ?
A.મૂળરાજ સોલંકી
B.વનરાજ ચાવડા
C.સિદ્ધરાજ જયસિંહ✅
D.વિસલદેવ વાઘેલા
11) ગુજરાતમાં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાનો સ્થાપક કોણ હતો?
A.દન્તિદુર્ગ✅
B.કૃષ્ણ પહેલો
C.ગોવિંદ પહેલો
D.ઈન્દ્ર
12) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
A.બોરસદ સત્યાગ્રહ - વલ્લભભાઈ પટેલ
B.મજૂર ચળવળનાં પ્રણેતા-અનસૂયાબેન સારાભાઈ
C.ખેડા સત્યાગ્રહ-ગાંધીજી
D.માનવધર્મ સભાના સ્થાપક - રમણભાઈ નીલકંઠ✅
13) આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી ?
A.બાબુભાઈ જે. પટેલ
B.માધવસિંહ સોલંકી
C.કેશુભાઈ પટેલ
D.અમરસિંહ ચૌધરી✅
14) ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા ?
A.ગૃહમંત્રી
B.સ્પીકર
C.વિદેશ મંત્રી✅
D.સ્વાસ્થ્ય મંત્રી
15) અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?
A.કાર્બન ડેટિંગ✅
B.સેન્ટ્રિફ્યૂઝ
C.PMT
D.ઈલેક્ટ્રોફોરોસિસ
16) ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી ?
A.સનત મહેતા
B.વજુભાઈ વાળા✅
C.છબીલદાસ મહેતા
D.અશોક ભટ્ટ
17) જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે "કબા ગાંધીનો ડેલો" કયા શહેરમાં આવેલો છે ?
A.પોરબંદર
B.રાજકોટ✅
C.ભાવનગર
D.અમદાવાદ
18) "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ?
A.કર્ણ
B.યુધિષ્ઠિર
C.ચીમનભાઈ પટેલ✅
D.આમાનું કોઈ નહીં
19) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ?
A.પ્રભાસ✅
B.ડાકોર
C.ઓખા
D.મથુરા
20) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?
A.હિતેન્દ્ર દેસાઈ
B.ડો. જીવરાજ મહેતા
C.બળવંતરાય મહેતા
D.પ્રબોધ રાવળ✅
21) નસિરૂદિન અહેમદશાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?
A.બલબન યુગ
B.સલ્તનત યુગ✅
C.ખીલજી યુગ
D.સોલંકી યુગ
22) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ "છેલ્લો કટોરો" નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ?
A.સાયમન કમિશન
B.જલિયાંવાલા બાગ હત્યાકાંડ
C.ગોળમેજી પરિષદ✅
D.ચૌરીચોરા
23) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?
A.વાઘેલા વંશ
B.ચાવડા વંશ✅
C.સોલંકી વંશ
D.મૈત્રક વંશ
24) સોલંકી કાળ દરમ્યાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ?
A.પ્રદેશ
B.પથક
C.મંડલ✅
D.રાષ્ટ્ર
25) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતા ?
A.જૂનાગઢનો નવાબ
B.જૂનાગઢનો વઝીર✅
C.જૂનાગઢનો સેનાપતિ
D.જૂનાગઢનો ખજાનચી
26) સૌરાષ્ટ્રનાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?
A.નવલરામ
B.મણીશંકર કીકાણી✅
C.મનસુખરામ ત્રિપાઠી
D.મણીલાલ દ્વિવેદી
27) પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ?
A.મહાત્મા ગાંધી
B.વિઠ્ઠલભાઈ પટેલ✅
C.વલ્લભભાઇ પટેલ
D.જામ રણજિતસિંહ
28) પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?
A.ગાંધીજીના બાળપણને
B.ગાંધીજીના આફ્રિકાવાસને✅
C.ગાંધીજીના સાબરમતી આશ્રમના સમયને
D.ગાંધીજીના નોઆખલીના દિવસોને
29) 16મી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે "મિરેબકર" હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ?
A.પાયદળના વડા
B.વજીર
C.રાજાના અંગત મદદનીશ
D.નૌસેનાના વડા✅
30) મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલમાંથી કોણે ફરજ બજાવેલ હતી ?
A.દારા શિકોહ
B.ઔરંગઝેબ
C.મુરાદ બક્ષ
D.ઉપર દર્શાવેલ બધા✅
Miss you suhag group Group Admin - 9624170546
0 Comments