મુખ્ય મથક ધરાવતા ગુજરાતના જિલ્લાઓ
♨ કચ્છ ➖ ભૂજ
♨ ગીર - સોમનાથ ➖ વેરાવળ
♨ દેવભૂમિ દ્વારકા ➖ ખંભાળિયા
♨ બનાસકાંઠા ➖ પાલનપુર
♨ સાબરકાંઠા ➖ હિંમતનગર
♨ અરવલ્લી ➖ મોડાસા
♨ ખેડા ➖ નડિયાદ
♨ પંચમહાલ ➖ ગોધરા
♨ નર્મદા ➖ રાજપીપળા
♨ તાપી ➖ વ્યારા
♨ મહીસાગર ➖ લુણાવાડા
♨ ડાંગ ➖ આહવા
નદી કિનારે આવેલા શહેરો
🎀 આજી ✔ રાજકોટ
🎀 ઓઝત ✔ નવીબંદર
🎀 વાત્રક ✔ મહેમદાવાદ
🎀 ઔરંગા ✔ વલસાડ
🎀 મેશ્વો ✔ શામળાજી
🎀 દમણગંગા ✔ સેલવાસ
🎀 ગોમતી ✔ દ્વારકા
🎀 હાથમતી ✔ હિંમતનગર
🎀 માઝમ ✔ મોડાસા
ગુજરાતમાં આવેલ વાવ / કૂવાઓ
♨ કાજીવાવ➖ હિંમતનગર
♨ નવલખી વાવ➖ વડોદરા
♨ ધર્મેશ્વરી વાવ ➖ મોઢેરા
♨ નવઘણ કૂવો ➖ જૂનાગઢ
♨ સીગરવાવ ➖ કપડવંજ
મુખ્ય પર્વત શિખરો
♨શિખર | દેશ | ઊંચાઈ (મી) ♨
♨ માઉન્ટ એવરેસ્ટ ➖ નેપાળ ➖ ૮૮૪૮
♨ ગોડવિન ઓસ્ટિન (K2) ➖ ભારત ➖ ૮૬૧૧
♨ કાંચનજંધા ➖ ભારત - નેપાળ ➖ ૮૫૯૮
♨ લાહોત્સે ➖ નેપાળ ➖ ૮૫૦૧
♨ મકાલુ ➖ નેપાળ - ચીન ➖ ૮૪૮૧
કેટલાક મહત્વપૂર્ણ હડકાઓ
♨ કલાઈ ➖ કાર્પલ્સ
♨ હથેળી ➖ મેટા કાર્પલ્સ
♨ ઘુંટણ ➖ પટેલા ટાર્સલ્સ
♨ તાળવું ➖ મેટા ટાર્સલ્સ
ચિકિત્સા સંબંધી મુખ્ય આવિષ્કાર
♨ DNA ➖ વોટસન અને આર્થર
♨ લોહી ચઢાવવું ➖ કાર્લ લેન્ડ સ્ટિનર
♨ વિટામિન ➖ ફંક
♨ હોમિયોપેથી ➖ હેનીમેન
♨ હડકવાની રસી ➖ લૂઈ પાશ્વર
પ્રાણી - પક્ષીઓની વિશેષતા
🌺 સૌથી વધુ જીવનાર પ્રાણી ( ૨૫૦ વર્ષ )💥 કાચબો
🌺 સૌથી મોટું પ્રાણી💥 વ્હેલ
🌺 માનવીની માફક રડતું પ્રાણી 💥 રીંછ
🌺 સૌથી નાનું પક્ષી💥 હમિંગ બર્ડ
🌺 સૌથી વધુ રંગીન પક્ષી💥 પીઠા
🌺 પોતાના બચ્ચાને દૂધ પીવડાવતું પક્ષી 💥 ચામાચીડિયું
🌺 લાંબા અંતર સુધી ઉડનારુ પક્ષી 💥 આર્કટિક ટર્ન
🌺 સૌથી મોટું ઈંડુ મુકનાર પક્ષી 💥 શાહમૃગ
સામાન્ય જ્ઞાન
📚 સર્વાધિક બોક્સાઇટનું ઉત્પાદન ➖ ઓસ્ટ્રેલિયા
📚 સર્વાધિક સીસાનું ઉત્પાદન ➖ ઓસ્ટ્રેલિયા
📚 દક્ષિણનું બ્રિટન ➖ ન્યુઝીલેન્ડ
📚 ઇટાલીની ગંગા ➖ પો નદી
📚 ફિયોર્ડ તટોનો દેશ ➖ નોર્વે
📚 બે મહાદ્વિપોનો દેશ ➖ રશિયા
ભારતીય ઉપનામ
🎪 સોલ્ટ સિટી🎈 ગુજરાત
🎪 સોયા પ્રદેશ🎈 મધ્યપ્રદેશ
🎪 ભારતનું પેરિસ🎈 જયપુર
🎪 સરોવરોનું નગર🎈 શ્રીનગર
🎪 કોલસા નગરી 🎈 ધનબાદ ( ઝારખંડ)
સંસ્થા અને તેના સ્થાપક
🎪 આઝાદ હિન્દ ફોજ🎈 રાસબિહારી બોજ 🎈 ૧૯૪૨
🎪 હોમરુલ લિંગ🎈 લોકમાન્ય ટિળક 🎈 એની બેસન્ટ 🎈 ૧૯૧૬
🎪 પ્રાર્થના સમાજ🎈 આત્મારામ પાંડુરંગ🎈 ૧૮૬૭
🎪 બ્રહ્મો સમાજ🎈 રાજા રામમોહન રાય🎈 ૧૮૨૮
🎪 વેદ સમાજ🎈 કેશવચંદ્ર સેન🎈 ૧૮૬૭
વિવિધ દેશોની સંસદ
🎋 ભારત🍃 સંસદ ( પાર્લામેન્ટ)
🎋 યુ.કે 🍃 પાર્લામેન્ટ
🎋 રશિયા 🍃 ડ્યુમા
🎋 પાકિસ્તાન 🍃 નેશનલ એસેમ્બલી
🎋 ઇઝરાયેલ 🍃 નેસેટ
🎋 બાંગ્લાદેશ 🍃 જાતીય સંસદ
🎋 પોલેન્ડ 🍃 સોજીમ
🎋 આયરલેન્ડ 🍃 ડેલ આયરન
🎋 ઈરાન 🍃 મજલિસ
🎋 સ્પેન 🍃 કોર્ટેસ
0 Comments