મહત્વના દિવસોની યાદી

 

મહત્વના દિવસોની યાદી

દિન વિશેષ : જાન્યુઆરી મહિના મહત્વનાના દિવસો 


◈ 9 જાન્યુઆરી - અપ્રવાસી ભારતીય દિવસ

◈ 10 જાન્યુઆરી - વિશ્વ હાસ્ય દિવસ

◈ 12 જાન્યુઆરી - રાષ્ટ્રીય યુવા દિવસ

◈ 12 જાન્યુઆરી - સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ 

◈ 15 જાન્યુઆરી - સેના દિવસ

◈ 23 જાન્યુઆરી - દેશ પ્રેમ દિવસ

◈ 23 જાન્યુઆરી - નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ 

◈ 25 જાન્યુઆરી - ભારત પ્રવાસી દિવસ

◈ 26 જાન્યુઆરી - ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ

◈ 28 જાન્યુઆરી - લાલા લજપતરાયનો જન્મ દિવસ 

◈ 30 જાન્યુઆરી - શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ

◈ 30 જાન્યુઆરી - મહાત્મા ગાંધી પુણ્યતિથિ


દિન વિશેષ : ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો


◈ 5 ફેબ્રુઆરી - જમ્મુ અને કાશ્મીર દિવસ 

◈ 10 ફેબ્રુઆરી - વિશ્વ વિવાહ દિવસ

◈ 13 ફેબ્રુઆરી - સરોજિની નાયડુ નો જન્મ દિવસ 

◈ 14 ફેબ્રુઆરી - વેલેન્ટાઇન દિવસ

◈ 18 ફેબ્રુઆરી - રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ 

◈ 20 ફેબ્રુઆરી - અરૂણાચલ દિવસ

◈ 24 ફેબ્રુઆરી - કેન્દ્રીય આબકારી દિવસ

◈ 28 ફેબ્રુઆરી - રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ 


દિન વિશેષ : માર્ચ મહિના મહત્ત્વના દિવસો


◈ 2 માર્ચ - કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળનો સ્થાપના દિન

◈ 3 માર્ચ - વિશ્વ વન્ય દિવસ

◈ 4 માર્ચ - રાષ્ટ્રીય સુરક્ષા દિવસ

◈ 8 માર્ચ - વિશ્વ સાક્ષરતા દિવસ

◈ 8 માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

◈ 11 માર્ચ - અંદામાન નિકોબાર સ્થાપના દિવસ

◈ 12 માર્ચ - રાષ્ટ્ર મંડળ દિવસ

◈ 12 માર્ચ - દાંડીકૂચ દિવસ

◈ 15 માર્ચ - વિશ્વ ગ્રાહક દિવસ

◈ 18 માર્ચ - આયુધ કારખાના દિવસ

◈ 19 માર્ચ - વિશ્વ વિકલાંગ દિવસ

◈ 20 માર્ચ - વિશ્વ ખુશી દિવસ, વિશ્વ ચકલી દિવસ 

◈ 21 માર્ચ - વિશ્વ વન દિવસ

◈ 22 માર્ચ - આંતરરાષ્ટ્રીય જળ દિવસ

◈ 22 માર્ચ - વિશ્વ દ્રષ્ટિ દિવસ

◈ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 

◈ 23 માર્ચ - વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ

◈ 23 માર્ચ - શહિદ ભગતસિંહ પુણ્યતિથિ

◈ 23 માર્ચ - વિશ્વ વાયુ દિવસ

◈ 24 માર્ચ - વિશ્વ ક્ષય રોગ દિવસ

◈ 24 માર્ચ - ભારતીય ડાક જીવન વીમા દિવસ

◈ 24 માર્ચ - વિશ્વ તપેદિક દિવસ

◈ 26 માર્ચ - બાંગ્લાદેશ દિવસ 

◈ 27 માર્ચ - આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ

◈ 30 માર્ચ - રાજસ્થાન દિવસ


દિન વિશેષ : એપ્રિલ મહિનાના મહત્વના દિવસો


◈ 4 એપ્રિલ - સાગર દિવસ

◈ 5 એપ્રિલ - નેશનલ મેરિટાઇમ દિવસ

◈ 5 એપ્રિલ - સમતા દિવસ 

◈ 7 એપ્રિલ - વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

◈ 8 એપ્રિલ - વાયુ સેના દિવસ

◈ 10 એપ્રિલ - જળ સંસાધન દિવસ, કેન્સર દિવસ

◈ 10 એપ્રિલ - રેલ્વે સપ્તાહ 

◈ 11 એપ્રિલ - રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ, કસ્તુરબા ગાંધી જન્મદિવસ

◈ 12 એપ્રિલ - વિશ્વ વિમાનીકી, અંતરિક્ષ યાત્રી દિવસ

◈ 13 એપ્રિલ - જલિયાવાલા બાગ હત્યાકાંડ

◈ 14 એપ્રિલ - ડૉ. આંબેડકર જન્મજયંતી

◈ 14 એપ્રિલ - અગ્નિશામક સેવા દિવસ

◈ 15 એપ્રિલ - હિમાચલ દિવસ 

◈ 17 એપ્રિલ - વિશ્વ હીમોફીલિયા દિવસ

◈ 18 એપ્રિલ - વિશ્વ વારસા દિવસ

◈ 22 એપ્રિલ - પૃથ્વી દિવસ

◈ 23 એપ્રિલ - વિશ્વ પુસ્તક દિવસ

◈ 24 એપ્રિલ - રાષ્ટ્રીય પંચાયતી રાજ દિન

◈ 30 એપ્રિલ - બાળ મજૂરી વિરોધ દિવસ


દિન વિશેષ : મે મહિનાના મહત્વના દિવસો


◈ 1 મે - ગુજરાત સ્થાપના દિવસ 

◈ 1 મે - આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ

◈ 3 મે - આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ 

◈ 3 મે - વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

◈ 7 મે - રવિન્દ્રનાથ ટાગોર જન્મજયંતી

◈ 8 મે - વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ 

◈ 8 મે - વિશ્વ રેડ ક્રોસ દિવસ

◈ 9 મે - ઈતિહાસ દિવસ, મધર્સ ડે

◈ 11 મે - રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 

◈ 15 મે - વિશ્વ પરિવાર દિવસ

◈ 16 મે - રાષ્ટ્રીય ગૌરવ દિવસ 

◈ 16 મે - સિક્કિમ દિવસ

◈ 17 મે - વિશ્વ દૂરસંચાર દિવસ

◈ 18 મે - વિશ્વ સંગ્રહાલય દિવસ

◈ 21 મે - રાજીવ ગાંધી પુણ્યતિથિ 

◈ 21 મે - આતંકવાદ વિરોધી દિવસ

◈ 23 મે - આફ્રિકા દિવસ

◈ 23 મે - રાષ્ટ્ર મંડળ દિવસ

◈ 24 મે - કોમનવેલ્થ દિવસ

◈ 27 મે - જવાહરલાલ નહેરુ પુણ્યતિથિ

◈ 28 મે - વીર સાવરકર જન્મજયંતી 

◈ 29 મે - એવરેસ્ટ દિવસ

◈ 31 મે - વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ


દિન વિશેષ : જૂન મહિનાના મહત્વના દિવસો


◈ 1 જૂન - વિદ્યા વગૌરી નીલકંઠ જન્મજયંતિ

◈ 1 જૂન - વર્લ્ડ મિલ્ક ડે

◈ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ

◈ 8 જૂન - વિશ્વ સમુદ્ર દિવસ

◈ 12 જૂન - વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ

◈ 14 જુન - રક્તદાતા દિવસ 

◈ 15 જૂન - વિશ્વ વિકલાંગ દિવસ 

◈ 17 જૂન - વિશ્વ રણ વિસ્તાર, દુષ્કાળ રોકધામ દિવસ

◈ 20 જૂન - પિતૃ દિવસ 

◈ 21 જૂન - વિશ્વ યોગ દિવસ

◈ 23 જૂન - આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ

◈ 23 જૂન - શ્યામપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ

◈ 25 જૂન - સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ 

◈ 26 જૂન - માદક પદાર્થ વિરોધ દિવસ

◈ 27 જૂન - વિશ્વ ડાયાબીટીસ દિવસ

◈ 27 જૂન - બકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જન્મ જયંતિ

◈ 27 જુન - પી. ટી. ઉષા જન્મ દિવસ

◈ 30 જુન - આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ 


દિન વિશેષ : જુલાઈ મહિનાના મહત્વના દિવસો


◈ 1 જુલાઈ - GST દિવસ 

◈ 1 જુલાઈ - ચિકિત્સક દિવસ

◈ 1 જુલાઈ - રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 

◈ 1 જુલાઈ - રવિશંકર મહારાજ ની પુણ્યતિથિ 

◈ 4 જૂલાઇ - સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ 

◈ 4 જૂલાઇ - અમેરીકા સ્વતંત્રતા દિવસ

◈ 6 જુલાઈ - ધીરૂભાઈ અંબાણી ની પુણ્યતિથિ 

◈ 11 જુલાઈ - વિશ્વ જનસંખ્યા દિવસ

◈ 19 જુલાઈ - બેંક રાષ્ટ્રીયકરણ દિવસ

◈ 19 જુલાઈ - મંગલ પાંડે જન્મ દિવસ 

◈ 23 જલાઈ - લોકમાન્ય તિલક જન્મ દિવસ

◈ 23 જુલાઈ - ચંદ્રશેખર આઝાદ ની જન્મ જયંતિ 

◈ 25 જલાઈ - પેરેન્ટ્સ ડે

◈ 26 જુલાઈ - કારગીલ વિજય દિવસ

◈ 27 જુલાઈ - ડૉ. અબ્દુલ કલામની પુણ્યતિથિ 

◈ 28 જલાઈ - વિશ્વ હિપેટાઇટિસ ડે

◈ 29 જુલાઈ - વિશ્વ વાઘ દિવસ 


દિન વિશેષ : ઓગસ્ટ મહિનાના મહત્વના દિવસો


◈ 2 ઓગસ્ટ - ગાંધીનગર સ્થાપના દિન

◈ 2 ઓગસ્ટ - વિજય રૂપાણી નો જન્મ દિવસ 

◈ 3 ઓગસ્ટ - આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ

◈ 5 ઓગસ્ટ - નીલ આર્મસ્ટ્રોંગ જન્મ દિવસ 

◈ 6 ઓગસ્ટ - હિરોશીમા દિવસ

◈ 7 ઓગસ્ટ - રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ 

◈ 9 ઓગસ્ટ - નાગાસાકી દિવસ, ભારત છોડો દિવસ

◈ 10 ઓગસ્ટ - રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ

◈ 10 ઓગસ્ટ - વિશ્વ સિંહ દિવસ

◈ 12 ઓગસ્ટ - હાથી દિવસ 

◈ 12 ઓગસ્ટ - આંતરરાષ્ટ્રીય યુવા દિવસ

◈ 12 ઓગસ્ટ - ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ નો જન્મ દિવસ 

◈ 14 ઓગસ્ટ - પાકિસ્તાન નો સ્વતંત્રતા દિવસ 

◈ 15 ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ

◈ 19 ઓગસ્ટ - વિશ્વ માનવતાવાદી દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ 

◈ 20 ઓગસ્ટ - સદભાવના દિવસ

◈ 24 ઓગસ્ટ - નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતી 

◈ 28 ઓગસ્ટ - ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ 

◈ 29 ઓગસ્ટ - રાષ્ટ્રીય ખેલ દિવસ

◈ 29 ઓગસ્ટ - મેજર ધ્યાનચંદ નો જન્મ દિવસ 


દિન વિશેષ : સપ્ટેમ્બર મહિનાના મહત્વના દિવસો


◈ 3 સપ્ટેમ્બર - નરસિંહરાવ દિવેટીયા નો જન્મ દિવસ 

◈ સંસ્કૃત દિવસ - શ્રાવણ મહિનાની પૂનમ

◈ 5 સપ્ટેમ્બર - રાષ્ટ્રીય શિક્ષક દિવસ

◈ 5 સપ્ટેમ્બર - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ 

◈ 8 સપ્ટેમ્બર - એર ફોર્સ ડે

◈ 8 સપ્ટેમ્બર - આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 

◈ 11 સપ્ટેમ્બર - વિનોબા ભાવેનો જન્મ દિવસ 

◈ 14 સપ્ટેમ્બર - હિન્દી દિવસ

◈ 14 સપ્ટેમ્બર - દુરદર્શન સ્થાપના દિવસ 

◈ 16 સપ્ટેમ્બર - વિશ્વ ઓઝોન દિવસ

◈ 17 સપ્ટેમ્બર - નરેન્દ્ર મોદી નો જન્મ દિવસ 

◈ 21 સપ્ટેમ્બર - અલ્જાઈમર્સ દિવસ

◈ 21 સપ્ટેમ્બર - ઉછંગરાય ઢેબર ની જન્મ જયંતી 

◈ 22 સપ્ટેમ્બર - શાંતિ અને અહિંસા દિવસ

◈ 24 સપ્ટેમ્બર - ભીખાઈજી રૂસ્તમજી કામાનો જન્મ દિવસ 

◈ 25 સપ્ટેમ્બર - પંડિત દિનદયાળ ઉપાધ્યાય જન્મ દિવસ 

◈ 27 સપ્ટેમ્બર - વિશ્વ પર્યટન દિવસ

◈ 27 સપ્ટેમ્બર - રાજા રામમોહનરાય પુણ્યતિથિ 

◈ 28 સપ્ટેમ્બર - લતા મંગેશકર નો જન્મ દિવસ

◈ 28 સપ્ટેમ્બર - ભગતસિંહ નો જન્મ દિવસ 

◈ 29 સપ્ટેમ્બર - વિશ્વ હ્રદય દિવસ 


દિન વિશેષ : ઓક્ટોબર મહિનાના મહત્વના દિવસો


◈ 1 ઓક્ટોબર - આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ

◈ 1 ઓક્ટોબર - આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ

◈ 1 ઓક્ટોબર - એની બેસન્ટની જન્મજયંતી

◈ 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ

◈ 2 ઓક્ટોબર - લાલબહાદુર શાસ્ત્રી જન્મજયંતી

◈ 3 ઓક્ટોબર - વિશ્વ આવાસ દિવસ 

◈ 4 ઓક્ટોબર - વિશ્વ વન્ય પ્રાણી દિવસ

◈ 5 ઓક્ટોબર - આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ

◈ 8 ઓક્ટોબર - વાયુ સેના દિવસ

◈ 9 ઓક્ટોબર - વિશ્વ ડાકઘર દિવસ

◈ 9 ઓક્ટોબર - જોસેફ મેકવાન જન્મ દિવસ 

◈ 10 ઓક્ટોબર - રાષ્ટ્રીય ડાક દિવસ

◈ 14 ઓક્ટોબર - વિશ્વ માનક દિવસ

◈ 16 ઓક્ટોબર - વિશ્વ ખાદ્ય દિવસ

◈ 21 ઓક્ટોબર - પોલીસ સ્મરણોત્સવ દિવસ

◈ 24 ઓક્ટોબર - સંયુક્ત રાષ્ટ્ર દિવસ

◈ 27 ઓક્ટોબર - શીશૂ દિવસ

◈ 31 ઓક્ટોબર - રાષ્ટ્રીય એકતા દિવસ


દિન વિશેષ : નવેમ્બર મહિનાના મહત્વના દિવસો


◈ 11 નવેમ્બર - શિક્ષક દિવસ 

◈ 14 નવેમ્બર - બાળ દિવસ

◈ 19 નવેમ્બર - નાગરિક દિવસ

◈ 20 નવેમ્બર - આફ્રિકા ઔધોગિકરણ દિવસ

◈ 25 નવેમ્બર - વિશ્વ પર્યાવરણ સંસાધન દિવસ

◈ 26 નવેમ્બર - રાષ્ટ્રીય બંધારણ દિવસ 


દિન વિશેષ : ડિસેમ્બર મહિનાના મહત્વના દિવસો


◈ 1 ડિસેમ્બર - વિશ્વ એઈડ્સ દિવસ

◈ 3 ડિસેમ્બર - આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ

◈ 4 ડિસેમ્બર - નૌ સેના દિવસ

◈ 6 ડિસેમ્બર - ડૉ. ભીમરાવ આંબેડકર ની પુણ્યતિથિ 

◈ 7 ડિસેમ્બર - ધ્વજ દિવસ

◈ 10 ડિસેમ્બર - આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસ

 ◈ 14 ડિસેમ્બર - રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ



Post a Comment

0 Comments