★===★===★===★===★===★===★
♠❤ Share & Enrich ❤♠
★===★===★===★===★===★===★
🌀 Quiz Master ▶
Aℓρεรɦ Vαรเყα
🌀 Subject ▶ Mix GK 📚
🌀 Date. ▶3rd June 2018
🌀 Time. ▶ 9:30 pm
🌀 Questions ▶ 60
🌀 Duration ▶ 1 hr approx.
🔰1. ગોલકોંડાનો કીલ્લો કયા રાજયમાં આવેલ છે?
A) મહારાષ્ટ્ર
B) રાજસ્થાન
C) તેલંગાણા✅
D) આંધ્ર પ્રદેશ
🔰2. વિજય સ્તંભની ઊંચાઈ કેટલી છે?
A) 32.9 મી
B) 37.19 મી✅
C) 35 મી
D) 37.2 મી મી
♻વિજય સ્તંભ :
⏩ચિત્તોડગઢ, રાજસ્થાન
⏩રાણા કુંભા
♨કુતુબ મિનાર : 73 મી..મહરૌલી, દિલ્હી
⏩શરૂઆત કરનાર : કુત્બુદીન ઐબક
⏩પૂર્ણ કરનાર : ઈલ્તુમીશ
🔰3. ક્રિકેટના સ્ટમ્પની લંબાઈ -
A) 25 ઇંચ
B) 28 ઇંચ✅
C) 30 ઇંચ
D) 32 ઇંચ
🔰4. કમ્પ્યુટરનો બુદ્ધિઆંક (આઇક્યુ) કેટલો છે?
A) અમર્યાદિત
B) 10
C) 0✅
D) 2
🔰5. નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
A) પ્રિન્ટર✅
B) કી બોર્ડ
C) જોયસ્ટીક
D) માઉસ
🔰6. RAM ......... પ્રકારની છે?
A) કાયમી
B) કામચલાઉ✅
C) ફ્લેશ
D) સ્માર્ટ
♨કામચલાઉ, વોલેટાઈલ, અસ્થાયી...બધુ એક જ
♻RAM : Random Access Memory
♻ROM : Read Only Memory
⏩કાયમી, નોન વોલેટાઈલ, સ્થાયી
🔰7. વિશ્વ પર્યટન દિવસ કયા દિવસે ઉજવાય છે
A) 27 સપ્ટેમ્બર✅
B) 14 નવેમ્બર
C) 25 જાન્યુઆરી
D) 10 ડિસેમ્બર
♻ 14 નવેમ્બર...બાલ દિવસ
♻ 25 જાન્યુઆરી : રાષ્ટ્રીય મતદાતા દિવસ
♻10 ડિસેમ્બર...માનવ અધિકાર દિવસ,
⏩નોબલ પુરસ્કાર આ દિવસે આપવામાં આવે.
🔰8. વિશ્વ કવિતા દિવસ કયા દિવસે ઉજવાય છે?
A) 22 માર્ચ
B) 20 માર્ચ
C) 23 માર્ચ
D) 21 માર્ચ ✅
🔰9. ઈન્દ્રના સારથીનું નામ શું હતું?
A) અધીરથ
B) દારુક
C) માતલી✅
D) સુમંત
🔰10. કયા ભૂવિજ્ઞાનીને ભૂગોળનાં પિતા કહેવામાં આવે છે?
A) ટોલેમિ
B) ઇરેટોસ્થનીજ✅
C) હિકેટિયસ
D) સ્ટ્રોબી
♻માનવ ભુગોળના પિતા : કાર્લ રીટર
🔰11. ભારતની કુલ જમીન સીમા કેટલી છે?
એ) 15200 કિ.મી.✅
બી) 6100 કિ.મી.
સી) 7516.6 કિ.મી.
ડી) 1600 કિ.મી.
♻દરિયાઈ સીમા:
⏩6100 km...(without union territory like Andaman, lakshydwip etc.)
⏩7516.6 km...With UT
🔰12. નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધુ રબરનું ઉત્પાદન કરે છે?
એ) કર્ણાટક
બી) તમિળનાડુ
સી) કેરળ✅
ડી) મહારાષ્ટ્ર
🔰13. "City of hundred island" તરીકે ક્યું શહેર ઓળખાય છે??
એ) ડુંગરપુર
બી) બાંસવારા✅
સી) પ્રતાપગઢ
ડી) ખડક્વાસલા
♨રાજસ્થાન માં આવેલ છે.
🔰મંગળએ સૂર્યથી ___ ગ્રહ છે.
એ) 3 જો
બી) 4 થો✅
સી) 5 મો
ડી) 6 ઠ્ઠૉ
🔰14. ક્યો ગ્રહ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ છે?
A) શનિ
B) યુરેનસ
C) નેપ્ચુન✅
D) પ્લુટો
♨પ્લુટોને 2006 થી ગ્રહ ગણવામાં નથી આવતો.
♻સૂર્યથી અંતર :
⏩બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચુન
♻કદમાં :
⏩ગુરુ>શનિ>યુરેનસ>નેપ્ચુન>પૃથ્વી>શુક્ર> મંગળ>બુધ
🔰15. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ??
A) મધર ટેરેસા
B) સુષ્મા સ્વરાજ
C) આશાપુર્ણા દેવી✅
D) આરતી સાહા
♻પ્રથમ વિજેતા : જી. શંકર કુરુપ...મલયાલમ ભાષા..1965
♻પ્રથમ ગુજરાતી : ઉમશંકર જોશી.."નીશિથ" ..1967
⏩કૂપલી વેંકટપ્પા પુટપ્પા 'કુવેમ્પૂ' સાથે👆..કન્નડ ભાષા
♻ આશાપુર્ણા દેવી : બંગાળી કવિ...1976
⏩ Pratham Pratisruti (The First Promise)
🔰16. પૃથ્વીરાજ ચૌહાણનો દરબારી કવિ કોણ હતું?
A) અમિર ખુસરો
B) ચંદ બરદાઇ✅
C ) કલ્હણ
D) બિહારી
🔰17. અબુલ ફઝલ દ્વારા લખાયેલ "અકબર નામા" કઈ ભાષામાં લખાયેલ છે?
A) ઉર્દુ
B) અરબી
C) ફારસી✅
D) હિન્દી
🔰18. "કિરાતાર્જુનિયમ" ના રચયિતા કોણ છે?
એ) ભાસ
બી) ભારવી✅
સી) બાણભટ્ટ
ડી) કલહણ
🔰19. નીચેનામાંથી શેમાં સૌથી વધુ માત્રામાં "પ્રોટીન" ઉપલબ્ધ છે?
એ) ઘઉં
બી) સોયાબીન✅
સી) બાજરી
ડી) મકાઈ
🔰20. માઇક્રોપ્રોસેસર........નું કમ્પ્યુટર છે.
A) 1લી પેઢી
B) 2જી પેઢી
C) 3જી પેઢી
D) 4થી પેઢી✅
♻ ફર્સ્ટ જનરેશન - વેક્યુમ ટ્યૂબ્સ
♻સેકન્ડ જનરેશન - ટ્રાન્ઝિસ્ટર
♻ત્રીજી જનરેશન - ઈન્ટિગ્રેટેડ સર્કિટ્સ
♻ફોર્થ જનરેશન - માઇક્રોપ્રોસેસર્સ
♻ફિફ્થ જનરેશન - આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ
🔰21. મિનામાટા રોગ.....ને કારણે થાય છે.
A) પારો✅
B) લેડ
C) નાઇટ્રોજન
D) એસ્બેસ્ટોસ
🔰22. સ્વપ્નના અભ્યાસ શું કહેવામાં આવે છે??
A) Cetology
B) Oneirology✅
C) Ombrology
D) Ornithology
♻Cetology - વ્હેલ અને ડોલ્ફિનનો અભ્યાસ
♻Ombrology - વરસાદનો અભ્યાસ
♻ Ornithology - પક્ષીઓનો અભ્યાસ
🔰23. ભારતે પ્રથમ પરમાણુ પરિક્ષણ કયા વર્ષે કર્યું હતું ??
એ) 1985
બી) 1975
સી) 1974✅
ડી) 1976
♨પોખરણ, રાજસ્થાન
♨"સ્માઈલિંગ બુદ્ધા"
♀બીજું :
♻11 મે, 1998...3 બોમ્બ પરીક્ષણ
➕13 મે, 1998...અન્ય 2 બોમ્બ પરીક્ષણ
♻અટલ બિહારી વાજપેયી
♻"ઓપરેશન શક્તિ"
🔰24. NCC કયા વર્ષે સ્થાપવામાં આવ્યું?
એ) 1950
બી) 1980
સી) 1949
ડી) 1948✅
♨ NCC : નેશનલ કેડેટ કોર્પ્સ
♨મુખ્ય મથક : નવી દિલ્હી
♨મોટ્ટો : एकता और अनुशास
🔰25. નેશનલ કેડેટ કોર્પ્સ (એન.સી.સી.) ના નવા મહાનિર્દેશક (DG-Director General) તરીકે કોની નિમણૂક કરવામાાં આવી?
એ) વવનોદ વવશષ્ટ્ઠ
બી) પી. પી. મલ્હોત્રા✅
સી) એસ. સહાવત
ડી) એ. ચક્રવર્તી
🔰26. NDA (National Defence Academy)નું હેડક્વાર્ટર ક્યાં આવેલ છે?
એ) દેહરાદૂન
બી) ખડક્વાસલા✅
સી) મસુરી
ડી) નવી દિલ્હી
♨સ્થાપના : 1954
♨મુખ્ય મથક : ખડક્વાસલા, પુણે, મહારાષ્ટ્ર
♨મોટ્ટો : "સેવા પરમો ધર્મ"
🔰27. ભારતના બંધારણનું નિર્માણ કઈ યોજના દ્વારા થયેલ છે?
એ) માઉન્ટબેટન
બી) વેવેલ
સી) કેબિનેટ✅
ડી) ક્રિપ્સ
🔰28. સુપ્રીમ કોર્ટ દ્વારા કઈ કલમ દ્વારા ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે??
એ) કલમ 14✅
બી) કલમ 11
સી) કલમ 17
ડી) કલમ 16
🔰29. ભારતની કઈ પ્રથમ મહિલાએ સંપૂર્ણ સંરક્ષણ પ્રધાન(Defence ninister) બનવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે?
એ) ઈન્દિરા ગાંધી
બી) અમૃત કૌર
સી) સરોજિની નાયડુ
ડી) નિર્મલા સીતારામન✅
🔰30. "Operation Grand Slam" ક્યા યુદ્ધ સાથે સંબંધિત છે??
A) India - Pakistan 1947
B) India - Pakistan 1965✅
C) India - Pakistan 1999
D) India- China 1962
🔰31. OROP stands for-
A) One Rate One Price
B) Only Rate Of Price
C) One Rank One Pension✅
D) One Rank One Pay
🔰32. ICICI stands for?
(A) Indian Credit Investment Corporation of India
(B) Industrial Credit and Investment Corporation of India✅
(C) Indian Credit and Industrial Corporation of India
(D) Indian Credit and Investment Corporation of India
♻ICICI Bank
♨સ્થાપના : 1994
♨મુખ્ય મથક : મુંબઈ
♨MD & CEO : ચંદા કોચર
🔰33. ભારતનો સૌથી ઓછો વરસાદ પડે છે?
A) લેહ✅
B) બિકાનેર
C) જેસલમેર
D) ચેરાપુંજી
♻સૌથી વધુ : માસિનરમ, મેઘાલય
🔰34. તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયા કિનારાનું નામ છે?
A) ડેક્કન
B) મલબાર
C) કોરોમંડલ ✅
D) કોંકણ
🔰35. ટેલિફોન લાઇનમાં કઈ ઊર્જા પસાર થાય છે
એ) ધ્વની ઊર્જા
બી) વિદ્યુત ઊર્જા✅
સી) રેડિયો ઊર્જા
ડી) યાંત્રિક ઊર્જા
🔰36. જ્યારે ખોરાક રાંધવામાં આવે છે, ત્યારે શું સૌથી વધુ નાશ થાય છે??
A) કાર્બોહાઇડ્રેટ
B) ચરબી
C) વિટામિન✅
D) પ્રોટીન
🔰37. સોનાની નિશાની શું છે?
A) Ag
B) As
C) Hg
D) Au✅
♻Ag...સિલ્વર...ચાંદી...પરમાણુ ક્રમાંક - 47
♻As...આર્સેનિક...33
♻Hg..મર્ક્યુરી...પારો...80
♻Au.. ગોલ્ડ. ...સોનુ ...79
🔰38. અતિશય કુપોષણને કારણે નીચેનામાંથી કયા રાજ્યને "ભારતનું ઇથોપિયા" કહેવામાં આવે છે -
એ) બિહાર
બી) મધ્ય પ્રદેશ✅
સી) ઝારખંડ
ડી) ઓડિશા
♻ઈથોપિયા
♨પાટનગર : આડિસ અબાબા
♨ચલણ : બિર(Euthopian Birr)
🔰39. ઈન્ડોનેશિયાનું ચલણ શું છે??
A) રૂપિયાહ✅
B) યુરો
C) ડોલર
D) યેન
🔰40. ભારતીય અર્થતંત્રમા ઉદારીકરણના અગ્રદૂત કોણ છે -
A) ડૉ. વિમલ જલાન
B) પી. વી. નરસિંહ રાવ
C) પી. ચિદમ્બરમ
D) ડૉ. મનમોહન સિંહ✅
🔰41. ભારતમાં પહેલી વખત જનગણના ક્યારે કરવામાં આવી હતી?
એ) 1872✅
બી) 1882
સી) 1886
ડી) 1899
🔰42. સંસદની લોકલેખા સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા?
એ) ગુલામ નબી અઝાદ
બી) મલ્લિકાર્જુન ખડગે✅
સી) જ્યોતિરાદિત્ય સિંધિયા
ડી) કમલ નાથ
🔰43. 15 મો પ્રવાસી ભારતીય દિવસ -2019 ક્યા શહેરમાં હોસ્ટિંગ થવાનો છે?
એ) બેંગલોર
બી) નવી દિલ્હી
સી) ગાંધીનગર
ડી) વારાણસી
♻પ્રથમ : 2003, અટલ બિહારી વાજપેયી
🔰44. ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં કયા સ્થળે કોમનવેલ્થ ગેમ્સ 2018 યોજાઇ હતી?
(એ) સનકોર્પ સ્ટેડિયમ
(બી) કરારા સ્ટેડિયમ✅
(સી) એડિલેડ ઓવલ
(ડી) એલિયાન્ઝ સ્ટેડિયમ
🔰45. કોમનવેલ્થ ગેમ્સ 2018 ની થીમ શું હતી?
A) People, Place, Passion
B) Come out and play
C) Play with Passion
D) Share the Dream✅
🔰46. કોમનવેલ્થ ગેમ્સ 2018 સમાપન સમારોહ માટે ભારતના ફ્લેગ બેરર કોણ હતા?
A) પી વી સિંધુ
B) એમ સી મેરી કોમ ✅
D) સાઇના નેહવાલ
C) જીતુ રાઈ
♻ઉદ્ઘાટન સમારોહ.... પી વી સિંધુ
🔰47. યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં વૈજ્ઞાનિકોએ એક નવો રાસાયણિક ઘટક શોધી કાઢ્યો છે, જે ઓરડાના તાપમાને અનન્ય મેગ્નેટિક ગુણધર્મો ધરાવે છે. તે તત્વનું નામ આપો...
A) પ્લેટોનીયમ (Pu)
B) ક્રિપ્ટોનિયમ (Ku)
C) રેડિનિયમ (Ra)
D) રુથેનિયમ (Ru)✅
🔰48. છાઉ માસ્કને તાજેતરમાં જ GI ટેગ મળ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે?
A) પશ્ચિમ બંગાળ✅
B) બિહાર
C) ઉત્તર પ્રદેશ
D) કેરલા
🔰49. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2018 માં 'ધ ઇમર્જિંગ પ્લેયર' નો એવોર્ડ કોને મળ્યો ?
A) કેન વિલિયમ્સન
B) એન્ડ્રુ ટાઈ
C) સુનિલ નરૈન
D) રીષભ પંત✅
♻ઓરેન્જ કેપ (સૌથી વધુ રન).... કેન વિલિયમ્સન (NZ..SRH)
♻પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ).... એન્ડ્રુ ટાઈ (AUS....KXIP)
♻મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર..સુનિલ નરૈન (WI..KKR)
♻ રીષભ પંત...(IND..DD)
🔰50. દિગંબર ગ્રામ પંચાયતને ભારતની શ્રેષ્ઠ પંચાયત તરીકે જાહેર કરવામાં આવી
છે તે કયાં રાજ્ય મા આવેલ છે?
A) કર્ણાટક
B) પશ્ચિમ બંગાળ✅
C) કેરળ
D) આસામ
🔰51. ભારતમાં અભ્યાસ કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા ભારત સરકારે કઈ પહેલ શરૂ કરી છે?
A) Gurukul in Bharat
B) Determine yourself in India
C) Study in India ✅
D) Learn with Bharat
🔰52. કઈ રાજ્ય સરકારે પોલીસ દળ માટે ડિજિટલ પ્લેટફોર્મ પોકેટ કોપ પ્રોજેક્ટ લોંચ કરેલ છે?
એ) ગુજરાત✅
બી) કેરલા
સી) મણિપુર
ડી) સિક્કિમ
🔰53. કયા યુદ્ધના અંતમાં "લીગ ઓફ નેશન્સ" ની રચના કરવામાં આવી હતી?
એ) પ્રથમ વિશ્વ યુદ્ધ✅
બી) બીજુ વિશ્વ યુદ્ધ
સી) પ્રથમ ખાડી યુદ્ધ
ડી) બીજુ ખાડી યુદ્ધ
🔰54. નીચેનામાંથી કયો અંતરનો એકમ નથી?
એ) પ્રકાશ વર્ષ
બી) લોન્ગસેક✅
સી) એસ્ટ્રોનોમીકલ યુનિટ
ડી) પાર્સેક
♻1 પ્રકાશ વર્ષ = 9.46 × 10^12 km
♻1 એસ્ટ્રોનોમીકલ યુનિટ = 1.49 × 10^8 km
♻1 પાર્સેક = 3.086 × 10^13 km.... અંતરનો સૌથી મોટો એકમ
♻1 યાર્ડ = 0.914 m
🔰55. જીવ મિલ્ખાસિંહ કઈ રમત સાથે સંકળાયેલ છે?
એ) એથ્લેટિક્સ
બી) બેડમિંટન
સી) ટૅનિસ
ડી) ગોલ્ફ✅
🔰56. કયા અધિનિયમ હેઠળ મુસ્લિમો માટે અલગ ચૂંટણી બોર્ડની રજૂઆત કરવામાં આવી હતી?
એ) 1861 ચાર્ટર એક્ટ દ્વારા
બી)1909 ના મોર્લે-મિન્ટો એક્ટ દ્વારા✅
સી)1919 ના મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ એક્ટ દ્વારા
ડી)1935 ના ભારત સરકારના અધિનિયમ દ્વારા
🔰57... યોગ્ય ક્રમમાં ગોઠવો...
1. રોલેટ એક્ટ
2. અસહકાર ચળવળ
3. ચૌરી-ચોરા કાન્ડ
4. સ્વરાજ પાર્ટીનું બંધારણ
એ)1 - 2 - 3 - 4✅
બી)1 - 3 - 2 - 4
સી)2 - 1 - 3 - 4
♻
1. રોલ્ટ સત્યાગ્રહ - એપ્રિલ 1919
2. અસહકાર ચળવળ - ઓગસ્ટ 1920
3. ચૌરી-ચૌરા કૌભાંડ - ફેબ્રુઆરી 1922
4. સ્વરાજ પાર્ટીની રચના - ડિસેમ્બર 1922
🔰58... યોગ્ય ક્રમમાં ગોઠવો...
1. ભારત છોડો આંદોલન
2. ક્રિપ્સ મિશન
3. નૌકા સેના વિદ્રોહ
4. લાલ કિલ્લાનો મુકદમો
એ)1 - 2 - 3 - 4
બી)2 - 1 - 4 - 3✅
સી)1 - 2 - 4 - 3
ડી)2 - 1 - 3 - 4
♻
1. ક્રિપ્સ મિશન - માર્ચ 1942
2. ભારત છોડો - ઓગસ્ટ 1942
3. લાલ કિલ્લાનો મુકદમો - નવેમ્બર 1945
4. નૌકા સેના વિદ્રોહ - ફેબ્રુઆરી 1946
🔰59... 13 એપ્રિલે, 1919 ના રોજ, અમૃતસરના જલીયાંવાલા બાગમાં લોકો શા માટે ભેગા થયા હતા?
એ) વૈશાખીનો તહેવાર ઉજવવા
બી) ગદર પાર્ટીના સમર્થનમાં
સી) ડૉ. સૈફુદ્દીન કિચલુ અને ડૉ. સત્યપાલની ધરપકડની સામે✅
ડી) ગાંધીજી અને લાલા લજપત રાયની ધરપકડના વિરોધમાં
🔰60. નીચેનામાંથી તાપમાનનો SI એકમ શું છે?
એ)ફેરનહીટ
બી)કેલ્વિન✅
સી)પાસ્કલ
ડી)સેલ્સિયસ
♨You can't cross the see marely by standing and staring at the water...
--Rabindranath Tagore
ધન્યવાદ...
આપનો દિવસ શુભ રહે...👍
જય હિંદ...
🆆🅸🆃🅷 🆁🅴🅶🅰🆁🅳ⓢ,
Aℓρεรɦ Vαรเყα🙏🙏
0 Comments