Sahity Karo na Upnam ane Takhallus

🌹 સાહિત્યકારોનાં ઉપનામ - તખલ્લુસ

       ♒♒♒♒♒♒♒♒♒♒


✍️ કલાપી     : સૂરસિંહજી તખ્તસિંહજી 

                       ગોહિલ 

✍️ કલાનિધિ : પ્રિયકાન્ત પરીખ

✍️ કલ્યાણયાત્રી,યાત્રિક : નટુભાઈ ઠક્કર

✍️ કલ્પિત       : મધુકાન્ત વાઘેલા

✍️ કાકાસાહેબ : દત્તાત્રેય કાલેલકર

✍️ કાઠિયાવાડી, વિદુર ,ગ્રાર્ગ્ય :    

      કે.કા. શાસ્ત્રી

✍️ કાન્ત             : મણિશંકર ભટ્ટ

✍️ કથક             : ગુલાબદાસ બ્રોકર

✍️ કાવ્યતીર્થ      : મનુ દવે

✍️ કાશ્મલન       : રણજિત પંડ્યા

✍️ કૃષ્ણ દ્વૈપાયન :મોહનભાઈ શંકરભાઈ

                            પટેલ

✍️ કિસ્મત કુરેશી : ઉમરભાઈ ચાંદભાઈ

                             કુરેશી

✍️ કુમાર      : મહેન્દ્રકુમાર  દેસાઈ

✍️ કુસુમાકર : શંભુપ્રસાદ જોષીપુરા

✍️ કુસુમેશ   : મુકુંદ પી. શાહ

✍️ કેતન મુન્શી :નચીકેત દ્રુદલાલ મુનસીફ

✍️ કોલક         : મગનભાઈ દેસાઈ

✍️ કલાન્ત,બાલ,મસ્ત,નિજાનંદ : 

      બાલાશંકર કંથારિયા


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ખલીલ ધનતેજવી : 

       ખલીલ ઈસ્માઈલ મકરાણી


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ગોળમટોળ શર્મા : કંચનલાલ શર્મા

✍️ "ગની" દહીંવાળા : અબ્દુલગની

      અબ્દુલકરીમ દહીંવાલા

✍️ ગ્રંથકીટ,જનાર્દન,મોટાભાઈ,ગર્ગ-

      જોશી,સાહિત્યવત્સલ : નગીનદાસ

                                         પારેખ

✍️ કિરાત વકીલ,રથિત શાહ, અરવિંદ

       મુનશી, તુષાર પટેલ : સુરેશ દલાલ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ઘનશ્યામ : કનૈયાલાલ મુનશી

✍️ ઘાયલ     : અમૃતલાલ ભટ્ટ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ચકોર       : બંસીલાલ વર્મા

✍️ ચાંદામામા : ચંદ્રવદન મહેતા

✍️ ચંડુલ        : ગોકુલદાસ રાયચુરા

✍️ ચંદુ મહેસાનવી : ચંદુલાલ શંકરલાલ

                                ઓઝા

✍️ ચંદ્રાપીડ  : ચાંપશી ઉદ્દેશી

✍️ ચિત્રગુપ્ત : બંસીધર શુક્લ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ જટિલ : જીવણરામ લક્ષ્મીરામ દવે

✍️ જયભિખ્ખુ : બાલાભાઈ વીરચંદ

                          દેસાઈ

✍️ જલનમાતરી : અલવી જલાલુદ્દીન 

                           સઆદુદ્દીન સૈયદ

✍️ જામન  : જમનાદાસ મોરારજી

                    સંપત

✍️ જિગર  : જમિયતરામ કૃપારામ પંડ્યા

✍️ જિપ્સી : કિશનસિંહ ચાવડા


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ઠોઠ નિશાળિયો : બકુલ ત્રિપાઠી

✍️ ડાયર : અંબાલાલ હાલચંદ ભાવસાર


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ તરલ,સંચાર શાસ્ત્રી : યશવંત શુક્લ

✍️ તરુણપ્રભસૂરિ : રમેશ રતિલાલ દવે

✍️ તરંગ : મોહનલાલ પાર્વતીશંકર દવે

✍️ ત્રાપજકર : પરમાનંદ મણિશંકર ભટ્ટ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ દફન વીસનગરી : રમણભારથી દેવ-

       ભારથી ગોસ્વામી

✍️ દર્શક : મનુભાઈ રાજારામ પંચોળી

✍️ દાન વાઘેલા : દાનભાઈ દેશાભાઈ 

                          વાઘેલા

✍️ દાલચીવડા : જિતુભાઈ મહેતા

✍️ દ્વિરેફ,શેષ,સ્વૈરવિહાર,જાત્રાળુ :

       રામનારાયણ વિ.પાઠક

✍️ દ્વૈપાયન ,મિત્રવરુણો :સુંદરજી બેટાઈ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ દ્યુમાન્ : ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ

✍️ ધૂની માંડલિયા : અરવિંદભાઈ શાહ

✍️ ધૂમકેતુ            : ગૌરીશંકર જોષી


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ નસીર ઇસ્માઇલી : નસીરુદ્દીન 

                                 ઇસ્માઇલી

✍️ નારદ          : રમણભાઈ ભટ્ટ

✍️ નાનાભાઈ   : નૃસિંહપ્રસાદ ભટ્ટ

✍️ નિમિત્તમાત્ર : હરીલાલ વિઠ્ઠલદાસ

                          પંચાલ

✍️ નિરંકુશ      : કરસનદાસ ભીખાભાઈ 

                        લુહાર

✍️ નિરાલા      : સૂર્યકાન્ત ત્રિપાઠી

✍️ નંદ સામવેદી,આર્યપુત્ર,બાલચંદ્ર,

       દક્ષપ્રજાપતિ : ચંદ્રકાંત શેઠ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ પરિમલ        : રમણીકલાલ દલાલ

✍️ પતિલ   : મગનભાઈ ભૂદરભાઈ પટેલ

✍️ પલાશ         : નવનીત મદ્રાસી

✍️ પારાશર્ય      : મુકુંદરાય પટણી

✍️ પિનાકપાણિ : ઇંદુલાલ ફુલચંદ ગાંધી

✍️ પ્રિયદર્શી, કીમિયાગર,વક્રદર્શી : 

       મધુસૂદન પારેખ

✍️ પુનર્વસુ,લાઠાદાદા : લાભશંકર ઠાકર

✍️ પુનિત       : બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ

✍️ પ્રશાંત      : શાંતિલાલ શાહ

✍️ પ્રાસન્નેય   : હર્ષદ મણિલાલ ત્રિવેદી

✍️ પ્રેમભક્તિ : કવિ ન્હાનાલાલ 

✍️ પ્રેમસખી   : પ્રેમાનંદ સ્વામી


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ફાધર વાલેસ : કાર્લોસ જોસ વાલેસ

✍️ ફિલસૂફ        : ચિનુભાઇ પટવા


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ બકુલેશ     : ગોવિંદ રામજી અરજણ

✍️ બાદરાયણ : ભાનુશંકર વ્યાસ

✍️ બિરબલ    : અરદેશર ફરામરોજ

✍️ બુલબુલ    : ડાહ્યાભાઈ દેરાસરી

✍️ બેકાર        : ઇબ્રાહિમ પટેલ

✍️ બેફામ       : બરકતઅલી ગુલામઅલી

                        વીરાણી


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ભગીરથ,નિર્લેપ : ભગવતીકુમાર શર્મા

✍️ ભિક્ષુ અખંડાનંદ : લલ્લુભાઇ ઠક્કર


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ મહારાજ : રવિશંકર વ્યાસ

✍️ મકરંદ   : રમણભાઈ નીલકંઠ

✍️ મધુકર  : વિશ્ર્વનાથ મગનલાલ ભટ્ટ

✍️ મધુરમ્  : ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર

✍️ મધુરાય : મધુસુદન વલ્લભદાસ ઠક્કર

✍️ મણિકાન્ત  : શંકરલાલ પંડ્યા

✍️ મલયાનિલ : કંચનલાલ મહેતા

✍️ મરીઝ : અબ્બાસ અબ્દુલઅલી વાસી

✍️ મસ્ત કવિ : ત્રિભુવન ભટ્ટ

✍️ માય ડિઅર જયુ : જયંતિલાલ

                                 રતિલાલ ગોહેલ

✍️ મિસ્કીન            : રાજેશ વ્યાસ

✍️ મીનપિયાસી   : દિનકરરાય કેશવલાલ 

                           વૈદ્ય

✍️ મૂષિકાર         : રસિકલાલ પરીખ

✍️ મૂછાળી માં,વિનોદી : ગિજુભાઈ  

                                     બધેકા

✍️ પૂજ્ય મોટા : ચુનીલાલ આશારામ

                          ભગત

✍️ મનહર દિલદાર : મનહરલાલ રાવળ

✍️ મસ્ત ફકીર       : હરિપ્રસાદ ભટ્ટ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ રતિલાલ 'અનિલ' : રતિલાલ મૂળચંદ

                                 રૂપાવાળા

✍️ રંગલો.         : જયંતિ પટેલ

✍️ રામ વૃંદાવની : રાજેન્દ્ર શાહ

✍️ રસમંજન     : રમેશ ચાંપાનેરી

✍️ રાજહંસ      : પ્રહલાદસિંહ ગોહિલ

✍️ રાવણદેવ     : મેઘનાદ ભટ્ટ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ લલિત : જન્મશંકર મહાશંકર બૂચ

✍️ લોકાયતસૂરિ : રઘુવીર ચૌધરી


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ વનમાળી         : કેશવ હર્ષદ ધ્રુવ

✍️ વનમાળી વાંકો : દેવેન્દ્ર ઓઝા

✍️ વસંત વિનોદી   : ચંદુલાલ દેસાઈ

✍️ વિનોદકાન્ત      : વિજયરાય વૈદ્ય

✍️ વનેચર          : હરિનારાયણ આચાર્ય

✍️ વાસુકિ,શ્રવણ : ઉમાશંકર જેઠાલાલ

                              જોશી

✍️ વિશ્ર્વબંધુ  : દિનકર છોટાલાલ દેસાઈ

✍️ વિશ્ર્વરથ   : જયંતિલાલ દવે

✍️ વિશ્ર્વવંદ્ય  : છોટાલાલ માસ્તર

✍️ વૈશંપાયન  : કરસનદાસ માણેક

✍️ વ્રજમાતરી : વજીરૂદ્દીન સઆઉદ્દીન


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ શયદા : હરજી લવજી દામાણી

✍️ 'શૂન્ય' પાલનપુરી : અલીખાન બલોચ

✍️ શૂન્યમ્              : હસમુખભાઈ પટેલ

✍️ શિવમ્ સુંદરમ્    : હિંમતલાલ પટેલ

✍️ શશિ શિવમ્       : ચંદ્રશંકર ભટ્ટ

✍️ શ્યામસુંદર યાદવ : બચુભાઈ રાવત

✍️ શૌનક : અનંતરાય રાવળ

✍️ શનિ   : કેશવલાલ ત્રિવેદી

✍️ શેખાદમ   : શેખ આદમ આબુવાલા

✍️ શાહબાઝ : અનંતરાય ઠક્કર


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ સત્યમ્       : શાંતિલાલ શાહ

✍️ સવ્યસાચી : ધિરુભાઈ ઠાકર

✍️ સાક્ષર,જયવિજય : યશવંત પંડ્યા

✍️ સ્નેહધન         :  કુંદનિકા કાપડિયા

✍️ સરોદ, ગાફિલ : મનુભાઈ ત્રિવેદી

✍️ સારંગ બારોટ  : ડાહ્યાલાલ બારોટ

✍️ સાગર            : જગન્નાથ ત્રિપાઠી

✍️ સાહિત્યપ્રિય   : ચુનીલાલ શાહ

✍️ સાહિત્યયાત્રી  : ઝવેરચંદ મેઘાણી

✍️ સુક્રિત            : રામચંદ્ર પટેલ

✍️ સુકાની           : ચંદ્રવદન બૂચ

✍️ સુહાસી          : ચંપકલાલ ગાંધી

✍️ સેહેની            : બળવંતરાય ઠાકોર

✍️ સ્નેહી             : અંબુભાઈ પટેલ

✍️ સોપાન           : મોહનલાલ મહેતા

✍️ સુકેતુ             : રવીન્દ્ર ઠાકોર

✍️ સુધાંશુ           : દામોદર ભટ્ટ

✍️ સુંદરી             : જયશંકર ભોજક

✍️ સુંદરમ્ ,કોયા ભગત,ત્રિશૂલ,મરીચિ :

       ત્રિભુવનદાસ લુહાર

✍️ સ્નેહરશ્મિ : ઝીણાભાઈ દેસાઈ

✍️ સ્વપ્નસ્થ  : લક્ષ્મીનારાયણ વ્યાસ

✍️ સૌજન્ય   : પિતાંબર પટેલ

✍️ સ્વયંભૂ     : બટુકભાઈ દલીચા

✍️ સ્વામી આનંદ : હિંમતલાલ રામચંદ્ર

                             દવે

✍️ સૈફ પાલનપુરી : સૈફુદ્દીન ખારાવાલા


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ હિમાલય : વિજયકુમાર વાસુ

✍️ હરીશ વટાવવાળા : હરિશ્ચંદ્ર બ્રહ્મભટ્ટ

✍️ જ્ઞાનબાલ (ગુજરાતી ભાષાના જાગૃત 

      ચોકીદાર) : નરસિંહરાવ દિવેટિયા


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ અજ્ઞેય        : સચ્ચિદાનંદ વાત્સ્યાયન

✍️ અકિંચન     : ધનવંત ઓઝા

✍️ અઝીઝ      : ધનશંકર ત્રિપાઠી

✍️ અદલ,મોટાલાલ : અરદેશર ખબરદાર

✍️ અનામી             : રણજિત પટેલ

✍️ અવળવણિયા,યયાતિ :જ્યોતિન્દ્ર દવે

✍️ અશક્ય,નામુમકીન   : પ્રીતિ સેનગુપ્તા

✍️ આખા ભગત     : વેણીભાઈ પુરોહિત

✍️ આદિલ 'મન્સૂરી' : ફરીદમહંમદ 

      ગુલામનબી મન્સૂરી

✍️ આરણ્યક          : પ્રાણજીવન પાઠક

✍️ આર્યપુત્ર,દક્ષ પ્રજાપતિ : ચંદ્રકાંત શેઠ


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ઈન્દુ       : તારક મહેતા

✍️ ઈવા ડેવ : પ્રફુલ્લ દવે

✍️ ઈર્શાદ    : ચિનુ મોદી


💮💮💮💮💮💮💮💮💮💮💮


✍️ ઉપવાસી : ભોગીલાલ ગાંધી

✍️ ઉપેન્દ્ર     : ગૌરીપ્રસાદ ઝાલા

✍️ ઉશનસ્   : નટવરલાલ પંડ્યા



       THANK YOU ALL !!!


    ♒ VADARIYA MAMTA♒


⚙️⚙️⚙️⚙️🌀🌀🌀⚙️⚙️⚙️⚙️ 

Post a Comment

0 Comments