વિવિધ વૈજ્ઞાનિક સાધનો અને તેમના ઉપયોગો
Vividh vaigyanik Sadhano Ane Tena upyogo
👻 બેરોમીટર - વાતાવરણનું દબાણ માપવા.
👻 બેરોગ્રાફ - વાતાવરણના દબાણમા થતા પરિવર્તન માપવા.
👻 એયરોમીટર - હવા અને ગૅસના ભાર અને ધનત્વ જાણવા માટે.
👻 વાયરલેસ - હવામાં વગર તારે વાત કરવા માટે.
👻 એક્યુગુલેટર - વિદ્યુત ઊર્જાનો સંગ્રહ કરવા માટે.
👻 એમીટર - વિદ્યુતપ્રવાહને એમ્પિયરમાં માપવા માટે.
👻 વિદ્યુત બલ્બ - વિદ્યુતપ્રવાહની મદદથી ફિલામેન્ટ ગરમ કરી પ્રકાશ મેળવવા માટે.
👻 ટ્રાન્સફોર્મર - વિદ્યુતપ્રવાહના અવરોધને વધારવા કે ઘટાડવા માટે.
👻 ટ્રાન્ઝિસ્ટર - અવાજના તરંગોને પકડવાનું કામ કરે.
👻 ટેલી ફોટોગ્રાફી - ગતિમાન વસ્તુનું ચિત્ર બીજી જગ્યાએ દર્શવાવા માટે.
👻 ઓડિયોફોન - અવાજ સાંભળવા માટે.
👻 અલ્ટ્રા સોનોગ્રાફી - મગજ, હૃદય જેવા જટિલ સ્થાનના રોગોને જાવવા માટે.
👻 વિસ્કોમીટર - દ્રવ્યોની શ્યાનતા જાણવા માટે.
👻 વેક્યુમ ક્લીનર - ધૂળના રાજકાનોને સાફ કરવા માટે.
👻 થર્મસ ફલાસ્ક - જે-તે તાપમાને વસ્તુને જાળવવા માટે.
👻 સ્ફીગ્મોફોન - નાડીઓની ગતિના અવાજ જાણવા માટે.
👻 કાર્ડિયોગ્રામ - હૃદયની ગતિની જાણકારી મેળવવા માટે.
👻 ક્રાયલેસીસ - કિડનીની સફાઈ કરવા માટે.
👻 સેફટી લેમ્પ - ખાણમાં કે બીજી ભયજનક જગ્યાએ ઉપયોગમાં લેવાતા લેમ્પ.
👻 સ્ટેથોસ્કોપ - હૃદય અને ફેફસાના ધબકારા સાંભકવા માટે.
👻 રેનગેજ - વરસાદને માપવા માટે.
👻 રેડીયેટર - વાહનોના એન્જીનને તાપમાન સમતુલન રાખવા માટે.
👻 રડાર - અવકાશમાં ઉડતા વિમાનોને તથા મિસાઈલને દિશાનું સુચન કરવા માટે.
👻 ઑલ્ટીમીટર - ઊડતા વિમાનની ઊંચાઈ માપવા.
મહાનુભાવોની સમાધી સ્થળના નામ
Mahanubhavo na Samadhi sthad ane tena nam
(1) ચૌધરી ચરણસિંહ : કિશાન ઘાટ,
(2) લાલબહાદુર શાસ્ત્રી : વિજય ઘાટ,
(3) બાબુ જગજીવનરામ : સમતા ઘાટ,
(4) જ્ઞાની ઝૈલસિંહ : એકતા સ્થળ,
(5) ઇંદિરા ગાંધી : શકિત સ્થળ,
(6) રાજીવ ગાંધી : વીર ભૂમિ,
(7) ચીમનભાઇ પટેલ : નર્મદા ઘાટ,
(8) મોરારજીભાઈ દેસાઈ : અભય ઘાટ,
(9) મહાત્મા ગાંધી : રાજ ઘાટ,
(10) બી. આર. આંબેડકર : ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,
(11) ગુલઝારીલાલ નંદા : નારાયણ ઘાટ,
(12) જવાહરલાલ નહેરુ : શાંતિવન,
(13) સંજય ગાંધી : શાંતિવન,
(14) શંકરદયાલ શર્મા : કર્મ ભૂમિ,
(15) ડૉ. રાજેન્દ્ર : મહાપ્રયાણ ઘટ,
(16) મહાદેવભાઈ દેસાઇ : ઓમ સમાધી.
ગુજરાતના સરોવર
🐬 નારાયણ સરોવર ➖ કચ્છ (કચ્છ)
🐬 ગંગા સરોવર ➖ બાલારામ (બનાસકાંઠા)
🐬 ખાન સરોવર ➖ પાટણ (પાટણ)
🐬 બિંદુ સરોવર ➖ સિદ્ધપુર (પાટણ)
🐬 અલ્પા સરોવર ➖ સિદ્ધપુર (પાટણ)
🐬 સરદાર સરોવર ➖ નવાગામ (નર્મદા)
🐬 સૌમ્ય સરોવર ➖ સોમનાથ (ગીર સોમનાથ)
🐬 નળ સરોવર ➖સાણંદ નજીક (અમદાવાદ)
🐬 શ્યામ સરોવર ➖ શામળાજી (અરવલ્લી)
🐬 રણજિત સરોવર ➖ જામનગર (જામનગર)
🐬નવદયમંતિ સરોવર ➖માંકણી (સંખેડા)
🐬 સંત સરોવર ➖ ગાંધીનગર (ગાંધીનગર)
🐬 વલ્લભ સાગર સરોવર ➖ઉકાઇ (તાપી)
ભારત ના ઈતિહાસ ના મહત્વના યુદ્ધો
♦️તરાઈ પ્રથમ યુદ્ધ➖1191
🔶તરાઈ બીજું યુદ્ધ➖1192
🔷પાણીપત પ્રથમ યુદ્ધ➖1526
♦️ખાનવા યુદ્ધ➖1527
🔶ચંદેરી યુદ્ધ ➖1528
🔷ઘોઘર યુદ્ધ➖1530
♦️ચૌસા યુદ્ધ➖1539
🔶બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ➖1540
🔷સરહિન્દ નુ યુદ્ધ➖1555
♦️પાણીપત બીજું યુદ્ધ➖1556
🔶પાણીપત ત્રીજું યુદ્ધ➖1761
🔷પ્લાસી યુદ્ધ ➖23 જુન 1757
♦️બકસર યુદ્ધ ➖1764
આત્મકથા અને લેખકો
Lekhako ane Aatmkatha
🌳1. સત્યના પ્રયોગો - ગાંધીજી
🌳2. સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "
🌳3. સ્મરણ યાત્રા - કાકા કાલેલકર
🌳4. મારી હકીકત - નર્મદ
🌳5. શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી
🌳6. અલપ ઝલપ - પન્નાલાલ પટેલ
🌳7. થોડા આંસુ થોડા ફુલ - જયશંકર સુંદરી " ભોજક "
🌳8. કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "
🌳9. ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી
🌳10. ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
🌳11. ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ
🌳12. બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા
🌳13. સુરત મુજ ઘાયલ ભૂમિ - ભગવતી કુમાર શર્મા
🌳14. જીવન પંથ જીવન રંગ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી " ધૂમકેતુ "
🌳15. આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન
🌳16. ડાઉન મેમરી લેન - મધર ટેરેસા
🌳17. અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) - ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ
ગુજરાતી ફિલ્મો
gujrati Filmo
🍫 સર્વપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ ➖ શેઠ સગાળશા( રજૂ થઈ શકી નહિ)
🍫 સર્વપ્રથમ ગુજરાતી મુક ફિલ્મ ➖ શ્રીકૃષ્ણ સુદામા(રજૂ થઈ હોય તેવી)
🍫 ગુજરાતી રાજકીય ફિલ્મ ➖ ભક્ત વિદુર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો)
🍫 કવિ કલાપીની કૃતિ હ્રદય ત્રિપુટી પરથી બનેલી ફિલ્મ ➖ મનોરમા
🍫 પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ ➖ નરસિંહ મહેતા
🍫 પ્રથમ બોલતી રમુજી ફિલ્મ ➖ ફાંફડો ફિતુરી
🍫 કરમુક્ત પ્રથમ ગુજરાતી ફિલ્મ ➖ અખંડ સૌભાગ્યવતી
🍫 પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ ➖ લીલુડી ધરતી
🍫 મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ ➖ ગુણસુંદરીનો ઘરસંસાર
ભૂકંપ વિશે જાણવા જેવું
📘 ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી નાં પડો માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો નું પરિણામ છે.
📘 સીઝમોમીટર કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા (moment magnitude) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ (Richter)માં તેને માપવામાં આવે છે.
📘 ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે.
📘 જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી (tsunami) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે.
📘 ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ (focus) કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) કહેવામાં આવે છે.
📘 બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) કહેવામાં આવે છે.
📘 જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતા હોય છે. આવા વિસ્તારોમાં ટેકટોનિક ભંગાણો અને જવાળામુખી (volcano)માં લાવા (magma)ના હલનચલન એમ બંને કારણોસર ભૂકંપ આવી શકે છે. આવા ધરતીકંપ જવાળામુખી ફાટવાની ચેતવણીરૂપ હોય છે.
📘 સામાન્ય રીતે, રિકટર સ્કેલ પર ૭.૫થી ઓછી તીવ્રતા દર્શાવતા ધરતીકંપોથી ત્સુનામી સર્જાતાં નથી. જો કે, તે સિવાયના કિસ્સાઓમાં પણ ત્સુનામી સર્જાયાનું નોંધાયું છે, છતાં સૌથી વિનાશક ત્સુનામી 7.5 કરતાં વધુ તીવ્રતા ધરાવતા ધરતીકંપોથી સર્જાય છે.
📘 ભૂકંપમાં ત્રણ પ્રકાર છે
1. પ્રાથમિક તરંગ 2. બીજા તરંગ અને 3. એલ તરંગ
📘 પ્રાથમિક તરંગ શું છે?
► પૃથ્વી પર આવેલું મોજું 8 સેકન્ડ પ્રતિ સેકન્ડની સરેરાશ ઝડપ સાથે
દરેક માધ્યમથી પસાર થાય છે.
📘 બીજા તરંગ શું છે?
► સમાંતર તરંગ, જેને ત્રાંસી મોજા કહે છે, માત્ર 4 કિ.મી. પ્રતિ સેકન્ડની ઘન વેગ પસાર કરે છે.
📘 એલ મોજા કોણ છે?
► પાર્થિવ અને લાંબી તરંગોના નામ દ્વારા મુખ્યત્વે સપાટી સુધી મર્યાદિત. આ નક્કર, પ્રવાહી અને ગેસ તમામ ત્રણ માધ્યમોમાંથી પસાર થઈ શકે છે.
0 Comments