Arogylaxi Yojnao | આરોગ્યલક્ષી યોજનાઓ

મિશન ઈન્દ્રધનુષ

>> 25 ડિસેમ્બર 2014ના સુશાસન દિવસ નિમિત્તે ભારત સરકારે વર્ષે 2020 સુધીમાં તમામ બાળકોનું રસીકરણ કરવા મિશન ઇન્દ્રધનુષની શરૂઆત કરી છે.

>> આ મિશન અંતર્ગત સાત બીમારીઓ સામે લડવા રસી મુકાય છે.

 >> 7 બીમારીઓ

ડિપ્થેરિયા | ટીટેનેસ | ટી. બી | હિપેટાઈટીસ-બી | કાલી ખાંસી | પોલિયો | ખસરા


 ઈ-મમતા યોજના 

>> ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1010થી SMS દ્વારા આરોગ્યની માહિતી પૂરી પાડવા શરૂ કરેલી યોજના છે


અન્નબ્રહ્મ યોજના 

>> ભૂખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ કે કુટુંબ કે અન્ય બાળકોને અન્નસલામતી આપવા માટે ગુજરાત સરકારે શરૂ કરેલી યોજના છે


 મમતા અભિયાન 

>> ગ્રામ્ય વિસ્તારો સુધી સગર્ભા મહિલાઓ અને નાના બાળકોને આરોગ્યલક્ષી સેવા પૂરી પડવાના ઉદ્દેશ છે.

>> જે અંતર્ગત બુધવારે મમતા દિવસ મનાવાય છે.

>> માતા અને શિશુની તપાસ , દવાઓ વગેરે જેવા કર્યો થાય છે.


 ખિલખિલાટ યોજના

>> નવજાત શિશુ તેમજ તેની માતાને હોસ્પિટલથી ઘરે લઈ જવા એમ્બ્યુલન્સની સુવિધા અપાય છે.

>> શરૂઆત વર્ષ 2012 થી થઇ છે.


 બાલસખા યોજના 

>> વર્ષ 2009 થી શરૂઆત

>> નવજાત શિશુને બાળરોગ નિષ્ણાતની સેવા મફત પુરી પાડવામાં આવે છે.

 

Post a Comment

0 Comments