RMC Recruitment For Apprentice | રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ભરતી

રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત ભરતીની જાહેરાત



રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસશીપ એક્ટ-૧૯૬૧ તથા "મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના" હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલ - ૬૧૭ જગ્યાઓ ભરવા નિયત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન માધ્યમથી (www.rmc.gov.in) તા.૦૭/૦૫/૨૦૨૨ થી તા.૨૦/૦૫/૨૦૨૨ દરમ્યાન અરજીઓ મંગાવવામાં આવે છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો

લાયકાત :- જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આઈ.માંથી જ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

નોંધ :- એપ્રેન્ટીસ ભરતી અંગેની વધુ વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર ઉપલબ્ધ છે.

Post a Comment

0 Comments