ધોરણ 10 અને 12નું રિઝલ્ટ કઈ રીતે જોવું ?
● રિઝલ્ટ જોવા સૌપ્રથમ અહીં ક્લિક કરો
● હવે તમારે ધોરણ 10નું રિઝલ્ટ જોવું હોઈ તો SSC પર ક્લિક કરો અને ધોરણ 12નું રિઝલ્ટ જોવું હોઈ તો HSC પર ક્લિક કરો
● ત્યારબાદ તમારો સીટ નંબર નાખી Go પર ક્લિક કરો
ઉપર સ્ટેપ Follow કરશો એટલે તમને તમારું રિઝલ્ટ બતાવશે. તે Download કરવા માટે Chrome browser માં જમણી બાજુ ઉપર આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરી Share Option પસંદ કરી તેમાં Print પર ક્લિક કરી તમે તમારું result Hd Quality માં Download કરી શકો છો
Step : 1
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
0 Comments