રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)”નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે.
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જ્ઞાન (જનરલ નોલેજ) અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે.
શાળા કક્ષાના પ્રશ્નો : ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)
1. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
2. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
3. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે ?
4. ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ચેકડેમની સંખ્યા 3500થી વધીને કેટલી થઇ ?
5. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં બાંધવામાં આવેલ કેનાલ નેટવર્કની લંબાઈ કેટલી છે ?
કોલેજ કક્ષાના પ્રશ્નો : ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)
1. ગુજરાત સરકારના 20 વર્ષ દરમ્યાન વોટર ટેસ્ટિંગ લેબની સંખ્યા 6થી વધારીને કેટલી કરવામાં આવી ?
2. PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
3. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વડોદરામાં કઈ યુનિવર્સિટીના કેમ્પસની શિલાન્યાસ વિધિ કરવામાં આવી ?
4. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલાં વર્ષ સુધી સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
5. કુટિર જ્યોતિ યોજના હેઠળ કયા પ્રકારનાં જોડાણો લંબાવવાનાં છે ?
વધુ પ્રશ્નો વાંચવા અહીં ક્લિક કરો
અન્ય કક્ષાના પ્રશ્નો : ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)
6. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી કઈ છે ?
7. કઈ યોજના હેઠળ 2016થી 2021 દરમિયાન 93,956 ખેતરોમાં વીજળીકરણ થયું ?
8. કુટિર જ્યોતિ યોજના'નો લાભ મેળવવા માટે કોણ અરજી કરી શકે છે ?
9. ગુજરાત રાજ્ય કઈ યોજના હેઠળ તમામ ગામોને 24 x 7 માટે ૩ તબક્કાનું વિદ્યુતીકરણ પૂરું પાડે છે ?
10. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
#ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
#Gujarat gyan guru quiz
#ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022
#ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022
#ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ g3q
#ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ

0 Comments