Vadodara Municipal Corporation Requirement || વડોદરા મહાનગરપાલિકામાં ભરતી

વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગના નવા મંજુર થયેલ અર્બન સીએચસી(UCHC) ખાતે વીઝીટીંગ તજજ્ઞ, ૧૧ માસ માટે કરાર આધારીત પેરા મેડીકલ સ્ટાફ તેમજ આઉટ સોર્સિંગથી તદન હંગામી ધોરણે અન્ય નીચે જણાવેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા : ૦૧/૦૭/૨૦૨૨ (૧૩.૦૧ કલાક) થી તા : ૧૦/૦૭/૨૦૨૨ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

અન્ય સ્ટાફ : (આઉટ સોર્સિંગ)

પટાવાળા

કુલ જગ્યા : 09

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછુ ૮ ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય

પગાર : 8,500

વોર્ડ બોય

કુલ જગ્યા : 18

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ

પગાર : 8,500

આયા

કુલ જગ્યા : 09

શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછુ ૮ ધોરણ પાસ, ૩ વર્ષનો અનુભવ

પગાર : 8,500

વોચમેન

કુલ જગ્યા : 09

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપુર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમાં પ્રાધાન્ય

પગાર : 8,500

સફાઇ સેવક/સ્વીપર

કુલ જગ્યા : 18

શૈક્ષણિક લાયકાત : ધોરણ-૪ પાસ, સફાઇની કામગીરી કરી શકે તેવો હોવો જોઇએ

પગાર : 8,500

ઓફિશિયલ જાહેરાત || ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો

વીઝીટીંગ તજજ્ઞ (કન્સલટન્ટ) : (માનદ વેતનથી)

રેડીયોલોજીસ્ટ

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) એમ.ડી. ઇન રેડીયોલોજી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન રેડીયોલોજી અને ૪ વર્ષનો કામનો અનુભવ 

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

પગાર : સી.એમ.સેતુ યોજના અંતર્ગત પ્રત્યેકને રૂ.700/- પ્રતિ કલાક મુજબ માનદ વેતન (પ્રતિ દિન 03 કલાકથી વધુ નહીંના ધોરણે )

પેથોલોજીસ્ટ

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) એમ.ડી.ઇન પેથોલોજી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા 

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન પેથોલોજી અને ૪ વર્ષનો કામનો અનુભવ

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

પગાર : સી.એમ.સેતુ યોજના અંતર્ગત પ્રત્યેકને રૂ.700/- પ્રતિ કલાક મુજબ માનદ વેતન (પ્રતિ દિન 03 કલાકથી વધુ નહીંના ધોરણે )

ફીઝીશીયન

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) એમ.ડી/એમ.એસ. ઇન મેડીસીન અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન મેડીસીન અને ૪ વર્ષનો કામનો અનુભવ 

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

પગાર : સી.એમ.સેતુ યોજના અંતર્ગત પ્રત્યેકને રૂ.700/- પ્રતિ કલાક મુજબ માનદ વેતન (પ્રતિ દિન 03 કલાકથી વધુ નહીંના ધોરણે )

જનરલ સર્જન

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) એમ.એસ. ઇન જનરલ સર્જરી અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન જનરલ સર્જરી અને ૪ વર્ષનો કામનો અનુભવ 

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

પગાર : સી.એમ.સેતુ યોજના અંતર્ગત પ્રત્યેકને રૂ.700/- પ્રતિ કલાક મુજબ માનદ વેતન (પ્રતિ દિન 03 કલાકથી વધુ નહીંના ધોરણે )

એનેસ્થેટીસ્ટ

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) એમ.ડી. ઇન એનેસ્થેસિયા અને ૨ વર્ષનો કામનો અનુભવ અથવા 

(૨) પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઇન એનેસ્થેસિયા અને ૪ વર્ષનો કામનો અનુભવ 

(૩) ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

પગાર : સી.એમ.સેતુ યોજના અંતર્ગત પ્રત્યેકને રૂ.700/- પ્રતિ કલાક મુજબ માનદ વેતન (પ્રતિ દિન 03 કલાકથી વધુ નહીંના ધોરણે )

પેરા મેડીકલ સ્ટાફ : (૧૧ માસ માટે કરાર આધારીત)

એક્સ રે (રેડીયોલોજી) ટેક્નીશીયન

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) માન્ય સંસ્થામાંથી ફીઝીકસના વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમા સ્નાતક 

(૨) માન્ય સંસ્થામાંથી એક્સ રે ટેક્નીશીયનનો કોર્ષ કરેલો હોવો જોઇએ 

(૩) ૧ વર્ષનો કામનો અનુભવ

પગાર : 17,000

એક્સ રે (રેડીયોલોજી) આસીસ્ટન્ટ

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) માન્ય સંસ્થામાંથી ફીઝીકસ અને બાયો કેમેસ્ટ્રીના વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમા સ્નાતક 

(૨) માન્ય સંસ્થામાંથી એક્સ રે ટેક્નીશીયનનો કોર્ષ કરેલો હોવો જોઇએ

પગાર : 15,000

લેબોરેટરી ટેક્નીશીયન

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) માન્ય સંસ્થામાંથી કેમેસ્ટ્રી/માઇક્રોબાયોલોજી ના વિષય સાથે વિજ્ઞાન પ્રવાહમા સ્નાતક 

(૨) માન્ય સંસ્થામાંથી મેડીકલ લેબોરેટરી ટેક્નીશીયનનો કોર્ષ કરેલો હોવો જોઇએ 

(૩) ૧ વર્ષનો કામનો અનુભવ

પગાર : 17,000

લેબોરેટરી આસીસ્ટન્ટ

કુલ જગ્યા : 03

શૈક્ષણિક લાયકાત : (૧) માન્ય સંસ્થામાંથી અંગ્રેજી, ફીઝીકસ અને કેમેસ્ટ્રી ના વિષય સાથે સ્નાતક 

(૨) માન્ય સંસ્થામાંથી મેડીકલ લેબોરેટરી ટેક્નીશીયનનો કોર્ષ કરેલો હોવો જોઇએ

પગાર : 15,000

ફાર્માસિસ્ટ

કુલ જગ્યા : 15

શૈક્ષણિક લાયકાત : (૧) માન્ય સંસ્થામાંથી ફાર્મસીમા સ્નાતક અથવા 

(૨) માન્ય સંસ્થામાંથી ફાર્મસીમા ડીપ્લોમા અને ૨ વર્ષનો કામનો અનુભવ 

(૩) ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

પગાર : 17,000

Post a Comment

0 Comments