ભુજ નગરપાલિકામાં ભરતી 2022

ભુજ નગરપાલિકામાં ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગે મંજૂરી મળેલ છે. તે મુજબ નીચેની વિગતે જગ્યાઓ ભરવા અંગે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી પત્રો નગરપાલિકાની મહેકમશાખામાંથી તેમજ https://enagar.gujarat.gov.in તથા https://bhujnagarpalika.org ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

● ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ : ૧૨.૯.ર૦રર 

જગ્યાનું નામ 

આસિ. ઇજનેર-૧ (વર્ગ-૩) (ડ્રેનેજ)

શૈક્ષણિ લાયકાત 

>> ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને ૫ (પાંચ) વર્ષની નોકરીનો અનુભવ

>> BE (સિવિલ) અને ર (બે) વર્ષનો અનુભવ
>> સરકાર માન્ય CCC પરીક્ષા પાસ

ઉંમર મર્યાદા

                 33



 જગ્યાનું નામ

મિકેનિક-૧ (વર્ગ-૩) (પાણી પુરવઠા)

શૈક્ષણિક લાયકાત

 >> ડિપ્લોમા મિકેનિક પરીક્ષા પાસ તથા ૫ (પાંચ) વર્ષનો ઇલેકટ્રીક કામનો અનુભવ

ઉંમર મર્યાદા

                 33



 જગ્યાનું નામ

ઓવરસિયર-૧ (વર્ગ-૩) (પાણી પુરવઠા)

શૈક્ષણિક લાયકાત

>> ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, અને ૫ (પાંચ) વર્ષનો અનુભવ

>> સરકાર માન્ય CCC પરીક્ષા પાસ

ઉંમર મર્યાદા

                 33



 જગ્યાનું નામ

મેલેરિયા ઇન્સ્પેકટર-૧ (વર્ગ-૩)

શૈક્ષણિક લાયકાત

>> કોઇપણ સ્નાતક, એસ.આઇ. પાસ ૨ (બે) વર્ષનો અનુભવ તથા બાયોલોજિસ્ટક કામગીરી અંગેનો પ્રમાણપત્ર

>> સરકાર માન્ય CCC પરીક્ષા પાસ

ઉંમર મર્યાદા 

                 35



 જગ્યાનું નામ

ચીફ સેને, ઇન્સ્પેકટર-૧ (વર્ગ-૩)

શૈક્ષણિક લાયકાત

>> કોઇપણ સ્નાતક અને સેનેટરી ઇન્સ્પે.ની સરકાર માન્ય પરીક્ષા પાસ ૧ વર્ષનો અનુભવ વિજ્ઞાન સ્નાતકને પ્રથમ પસંદગી

>> સરકાર માન્ય CCC પરીક્ષા પાસ

ઉંમર મર્યાદા 

                 35



 જગ્યાનું નામ

મિસ્ત્રી-૧ (વર્ગ-૩) (ડ્રેનેજ)

શૈક્ષણિક લાયકાત

>> ધોરણ-૧૨ પાસ

>> બાંધકામ સુપરવાઇઝરનો ૧૦ વર્ષનો અનુભવ

ઉંમર મર્યાદા 

                 33



 જગ્યાનું નામ

પ્લમ્બર-૧ (વર્ગ-૪) (પાણી પુરવઠા)

શૈક્ષણિક લાયકાત

>> પ્લમ્બર, ITI પાસ
>> આ કામનો ૧૦ વર્ષનો અનુભવ 

ઉંમર મર્યાદા

                 33



 જગ્યાનું નામ

વાયરમેન-૧ (વર્ગ-૩) (લાઇટ)

શૈક્ષણિક લાયકાત

>> ધોરણ - ૧ર તથા વાયરમેન સેકન્ડ કલાસ પાસ

>> ૨ (બે) વર્ષનો વાયરમેનની કામગીરીનો અનુભવ

ઉંમર મર્યાદા

                 33



 જગ્યાનું નામ

લાઇનમેન-૧ (વર્ગ-૪) (લાઇટ)

શૈક્ષણિક લાયકાત

>> ધોરણ-૧૦ તથા વાયરમેન સેકન્ડ કલાસ પાસ 

>> ૨ (બે) વર્ષનો વાયરમેનની કામગીરીનો અનુભવ
વય મર્યાદા/વર્ષ  : 33

ઉંમર મર્યાદા

                 33









 

ઉકત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં તા.૧૨.૯.ર૦રર ના બપોરે ૪.૦૦ કલાક સુધીમાં લાયકાતના, ઉંમરના તથા અન્ય જરૂરી આધારો સાથે અરજી મંગાવવામાં આવે છે. મુદત બાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેમજ અરજી સાથે રૂ.૧૦૦/-DD/ પોસ્ટલ ઓર્ડર સામેલ રાખવાનો રહેશે.

૧. ઉકત ભરતી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે

ર. સરકારશ્રીની નીતિ મુજબ નિમણૂકના પ્રથમ ૫ (પાંચ) વર્ષ ફિકસ પગારથી નિમણૂંક આપવામાં આવશે.


ન્યૂઝ પેપર જાહેરાત વાંચવા અહીં ક્લિક કરો


૩. વય મર્યાદા વર્ષ ૧ સપ્ટેમ્બર ૨૦રર સુધીની રહેશે. સરકારશ્રીના ધારાધોરણ મુજબ સર્ટિફિકેટ રજૂ કરેથી SC/ST/OBCને નિયત થયેલ વયમર્યાદા ઉપરાંત ૫ (પાંચ) વર્ષની છૂટ મળવા પાત્ર રહેશે. ૪, નગરપાલિકાના ૧૦ (દશ) વર્ષથી વધારે સમયથી કામ કરતા કર્મચારીને ઉમરનો બાદ રહેશે નહીં.

Post a Comment

0 Comments