ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ

ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ

❋🔹લોકભારતી વિદ્યાપીઠ : સણોસરા (ભાવનગર) 

❋🔹જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ : ગઢડા (બોટાદ)

❋🔹રંગભારતી વિદ્યાપીઠ : ખેડા

❋🔹પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ : પીઠાઈ (ખેડા)

❋🔹અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ : મોટી પાવઠી (અમદાવાદ)

❋🔹સમાજસેવા મહાવિદ્યાલય : વેડછી (તાપી)

❋🔹સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ : સમોડા (પાટણ)

❋🔹નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ : મડાણાગઢ (બનાસકાંઠા)

❋🔹બનાસગ્રામ વિદ્યાપીઠ : અમીરગઢ (બનાસકાંઠા)

❋🔹લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ : રતનપુર (બનાસકાંઠા)

❋🔹સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ : ચિત્રાસણી (બનાસકાંઠા)

❋🔹સાબરગ્રામ વિદ્યાપીઠ : સનોસણ (બનાસકાંઠા)

❋🔹મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ : બહાદુરપુર (વડોદરા)

❋🔹નૂતન ગ્રામ વિદ્યાપીઠ વાલિયા : ભરૂચ

Post a Comment

0 Comments