મિત્રો શું તમને તમારો PF નંબર કે UAN નંબર ખબર નથી તો ખૂબ જ સરળ રીતે કેમનું UAN નંબર એટલે કે Universal Account Number જાણવો. હું તમને અહીં તે સરળ રીતે જાણવું છું
UAN નંબર ઓનલાઇન જાણવા નીચેના Steps અનુસરો
Step - 1 : સૌથી પહેલા https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ આ વેબસાઈટ ખોલો
Step - 2 : Know Your UAN પર ક્લિક કરો
Step - 3 : મોબાઈલ નંબર અને Captcha Code નાખી Request OTP પર ક્લિક કરો
નોંધ : Pf ના ફોર્મમાં જે મોબાઈલ નંબર આપ્યો હોઈ તે નાખવો. જો PF ફોર્મ ભરતી વખતે તમારી પાસે નંબર માંગવામાં ના આવ્યો હોય તો તમે નોકરી માટે જે પણ ડોક્યુમેન્ટ આપ્યા હશે તેમાં તમે જે મોબાઈલ નંબર નાખ્યો હશે તે મોબાઈલ નંબર નાખવો.
>> આ નંબર આધારકાર્ડ સાથે Link ના હોઈ તો પણ તમે UAN નંબર જાણી શકશો
Step - 4 : OTP નાખો પછી પાછો Captcha Code નાખો અને Validate OTP પર ક્લિક કરો
Step - 5 : નામ, જ્ન્મ તારીખ, આધાર કાર્ડ નંબર અને Captcha Code નાખી Show My UAN પર ક્લિક કરો એટલે તમને તમારો UAN નંબર મળી જશે






0 Comments