શું તમે ઘરે બેસી કંટાળી ગયા છો ? શુ તમે ઘરે બેઠા કમાણી કરવા માંગો છો ?
હું તમને આજે 5 એવી રીતો આપીશ કે જેના દ્વારા તમે ઘરે બેઠા કમાણી કરી શકશો એ પણ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના.
આ લેખમાં ઓનલાઇન પૈસા કેવી રીતે કમાવા ઘરે બેઠા તે વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અહીં જે રીતે હું ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાયો છું તે પૈસા કમાવવાના રસ્તા હું તમને બતાવીશ.
નીચે જણાવેલી રીતો નો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ઘરે બેઠા પૈસા કમાય શકો છો
>> Website/Blogger દ્વારા કમાણી
>> Affiliate Marketing દ્વારા કમાણી
>> WhatsApp, Telegram & Instagram દ્વારા કમાણી
>> Fecebook દ્વારા કમાણી
>> YouTube દ્વારા કમાણી
:. Website/Blogger દ્વારા કમાણી :.
વેબસાઈટમાં કામણી કરવા માટે તમારે Website બનાવીને તેને Adsense માં Apply કરી Adsense Approval મળે એટલે તમારી કમાણી સારું થઈ જશે
વેબસાઈટ કઈ રીતે બનાવવી ?
Website/Blogger દ્વારા તમે સારી કામણી કરી શકો છો વેબસાઈટ બનાવવા માટે તમારે કોઈ પણ પ્રકારના Coding શીખવાની જરૂર નથી. તો તમને પ્રશ્ન થતો હશે કે તો સરળ રીતે કેમનું વેબસાઈટ અને બ્લોગ બનાવવો તો નીચેના 2 પ્લેટફોર્મ પર તમે તમારી વેબસાઈટ તૈયાર કરી શકો છો જે નીચે આપેલા છે.
(૧) Wordpress
(૨) blogger
:. Wordpress :.
Wordpress પર તમારે વેબસાઈટ બનાવવી હોઈ તો તેમાં તમારે એક Domain અને Hosting બંને ખરીદવાના રહેશે.
:. Blogger :.
Blogger માં તમે Free માં બ્લોગ બનાવી શકો છો તેમાં તમારે કોઈ પણ પ્રકારનું Hosting લેવાની જરૂર નથી ફકત તમે Domain લઈ ને Blogger સાથે કનેક્ટ કરી કામ શરૂ કરી શકો છો
ઉપરનાં બંને પ્લેટફોર્મ માંથી મારા મત મુજબ blogger પર વેબસાઈટ બનાવી નવા મિત્રો માટે સરળ રહેશે. Blogger માં તમે free માં કોઈ પણ ખર્ચ કર્યા વિના તમે સારી કામણી કરી શકો છો. હવે તો ગુજરાતીમાં પણ Adsense Approval મળે છે
:. Affiliate Marketing દ્વારા કમાણી :.
Affiliate Marketing ધરે બેઠા ઓનલાઇન પૈસા કમાવવા માટે લોકપ્રિય રસ્તો છે Amazon અને Flipkart ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરવા માટે પ્રખ્યાત છે જે તમને Affiliate Account બનાવવાની સુવિધા આપે છે.
Affiliate Marketing દ્વારા પૈસા કેમનું મળે ?
Amazon અને Flipkart બંનેમાં અથવા કોઈ એક માં તમે Affiliate Account બનાવીને તેના પર મુકેલી વધુની લિંક લઈ તે લિંક તમારે તમારા મિત્રો સાથે share કરવાની રહે છે જો તમારો મિત્ર તે લિંક ખોલી વસ્તુની ખરીદી કરે તો તે વસ્તુનું અમુક ટકા કમિશન તમને મળે છે. જ્યારે તમારું કમિશન 1000 રૂપિયા થાય ત્યારે એમેઝોન તમને કમિશન 60 દિવસ પછી તમારા બેંકમાં જમા કરે છે.
નોંધ : Flipkart માં મને ખ્યાલ નથી કેટલા રૂપિયા થાય ત્યારે કમિશન આપે છે
:. WhatsApp, Telegram & Instagram દ્વારા કમાણી :.
જો તમારી પાસે 100 થી 150 WhatsApp ગ્રુપ હોઈ અથવા Telegram માં 20K થી વધારે મિત્રો ધરાવતી કોઈ ચેનલ હોઈ અથવા Instagram તમારે સારા Followers હોઈ તો તમે કોઈ પણ વેબસાઈટનું, કોઈ ધંધા વ્યવસાયનું, Paid Promotion કરી તમેં સારી કમાણી કરી શકો છો
:. Fecebook દ્વારા કમાણી :.
જો ફેસબુકમાં તમારી પાસે વધુ મેમ્બર વાળું ગ્રુપ કે પેજ હોઈ તો તેમાં તમે Instant Article માં Approval લઈ ને સારી કામણી કરી શકો છો તેમાં તમે Paid Promotion કરી ને પણ પૈસા કમાય શકો છો
:. YouTube દ્વારા કમાણી :.
જો તમારા પાસે કોઈ સ્પેશિયલ આવડત હોઈ તો તમારા માટે YouTube માં તે આવડત બતાવી સારી કમાણી કરી શકો છો. YouTube માં ચેનલ બનાવીને તેમાં Video upload કરવાના રહેશે જ્યારે તમારે 1000 Subscriber અને 4000 કલાક Watch Time થાય ત્યારબાદ તમારી ચેનલ મોનિટાઈઝ થાય છે ત્યાર પછી તમારી કમાણી સારું થાય છે
ઉપર આપેલ રીતોનો ઉપયોગ કરી તમે ઘરે બેઠા ઓનલાઇન પૈસા કમાય શકો છો આ સિવાય ઓનલાઇન કમાણી કરવાના ઘણા બધા રસ્તાઓ છે જે તમે ઓનલાઈન સર્ચ કરી જાણી શકો છો
આવી ઉપયોગ માહિતી માટે અમારા Chauhanmv.blogspot.com ની મુલાકાત લેતા રહો
0 Comments