ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મહેસાણા દ્વારા એપ્રેન્ટીસ ભરતી માટે સમાચાર પત્રમાં જાહેરાત આપવામાં આવી છે. આ ભરતી ધોરણ 10 પાસ અને 12 પાસ માટે બહાર પાડવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મહેસાણા ખાતે એપ્રેન્ટીસ કરવા ઇચ્છતા મિત્રો અરજી આપવાની છેલ્લી તારીખ સુધી ST વિભાગીય કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા ખાતે અરજી જમા કરવાની રહેશે
|
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતી 2022 |
|
|
ભરતી બોર્ડ |
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મહેસાણા |
|
સૂચના નંબર |
_ |
|
જગ્યા |
કોપા & અન્ય |
|
ખાલી જગ્યા |
_ |
|
ભરતી સ્થળ |
મહેસાણા |
|
અરજીનો પ્રકાર |
ઓફલાઇન |
GSRTC મહેસાણાની નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી, વગેરે નીચે આપેલ છે.
|
મહત્વની તારીખ |
|
|
જાહેરાત
તારીખ |
7-08-2022 |
|
ફોર્મ
ભરવાની છેલ્લી તારીખ |
18-08-2022 |
|
ફોર્મ
જમા કરાવવાની તારીખ |
20-08-2022 |
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મહેસાણા એપ્રેન્ટીસ ભરતી 2022 માહિતી
(૧) મીકેનીક ડીઝલ
(૨) મીકેનીક મોટર વ્હીકલ
(૩) ઇલેક્ટ્રીશીયન
(૪) શીટ મેટલ વર્કર
(૫) વેલ્ડર
(૬) એડવાન્સ ડીઝલ
(૭) કોપા
|
મહત્વની લિંક |
|
|
ઓફીશીયલ જાહેરાત |
|
|
અરજી
કરવા માટે |
|
GSRTC મહેસાણા એપ્રેન્ટીસ પગાર/પગાર ધોરણ : પસંદ કરેલા ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ મુજબ માસિક મળે છે
પસંદગી પ્રક્રિયા : મેરિટ / ઇન્ટરવ્યુ
અરજી ફી : કોઈ અરજી ફી નથી
0 Comments