ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન

પ્રથમ રાષ્ટ્રપતિ શાસન 


તા. 13/5/1971 to 17/3/1972

🔹 મુખ્ય મંત્રી -  હિતેન્દ્ર દેસાઈ

🔹  રાજ્યપાલ - શ્રીમન્નારાયણ

🔹  રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ



બીજું રાષ્ટ્રપતિ શાસન

તા.9/2/1974 to 18/6/1975 

🔹મુખ્ય મંત્રી - ચીમન પટેલ

🔹  રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

🔹 રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

નોધ : ગુજરાતનું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન ૧ વર્ષ ૪ મહિના ૯ દિવસ


ત્રીજું  રાષ્ટ્રપતિ શાસન

તા. 12/3/1976 to 24/12/1976

🔹 મુખ્ય મંત્રી - બાબુ ભાઈ પટેલ

🔹  રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

🔹 રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ


ચોથું રાષ્ટ્રપતિ શાસન

તા. 17/2/1980 to 6/6/1980 

🔹 મુખ્મંત્રી - બાબુ  ભાઈ પટેલ

🔹 રાજ્યપાલ - શારદા મુખર્જી

🔹  રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી



પાંચમું રાષ્ટ્રપતિ શાસન

તા. 19/9/1996 to 22/10/1996

🔹 મુખ્ય મંત્રી - સુરેશ મહેતા

🔹 રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ

🔹 રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા

Post a Comment

0 Comments