🅾રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે?
➡️સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા🅾સાહિત્ય અકાદમી દિલ્હીની સ્થાપના કયારે કરવામાં આવી?
➡️1954
🅾સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી?
➡️1955
🅾રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર કેટલી ભાષા માટે આપવામાં આવે છે?
➡️બંધારણની અનુસૂચિમાં જણાવેલ 22 ભાષા + 2(રાજસ્થાની + અંગ્રેજી) =24
🅾સૌપ્રથમ વખત ગુજરાતી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો?
➡️મહાદેવભાઈ દેસાઈ (1955)
🅾મહાદેવભાઈ દેસાઈની કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો?
➡️મહાદેવભાઈની ડાયરી
🅾હિન્દીમાં પ્રથમ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા સાહિત્યકાર કોણ છે?
➡️માખનલાલ ચતુર્વેદી(1955)
🅾સાહિત્યકાર અકાદમી પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલાનું નામ જણાવો.
➡️કુંદનિકા કાપડિયા, વર્ષ 1985
🅾કુંદનિકા કાપડિયાની કઈ કૃતિ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો?
➡️સાત પગલા આકાશમાં
🅾સાહિત્ય અકાદમી પુરસ્કારમાં ભેટ રૂપે કેટલી ધન રાશી આપવામાં આવે છે?
➡️1 લાખ
🅾સાહિત્ય અકાદમી પુરસ્કાર -2020(ગુજરાતી ભાષા માટે )
➡️હરીશ મીનાશ્રુ (બનારસ ડાયરી કાવ્ય સંગ્રહ માટે)
🅾સાહિત્ય અકાદમી પુરસ્કાર અસ્વીકાર કરેલ
➡️સ્વામી આનંદ- 1969
➡️સુરેશ જોશી - 1983
➡️શિરીષ પંચાલ - 2009
0 Comments