SBI બેંક દ્વારા ભરતી 2022

🔺પોસ્ટ : જુનિયર એસોસિયેટ્સ (કલેરિકલ)- ૫૦૦૮ જગ્યા

🔺ગુજરાત : ૩૫૩ જગ્યાઓ 

🔺Website : sbi.co.in/careers 

🔺લાયકાત : કોઈ પણ સ્નાતક

🔺ઉંમર : ૨૦ થી ૨૮ વર્ષ

 (SC/ ST/ PWD/ OBC માટે છૂટછાટ)

🔺 પરીક્ષા ફી : જનરલ/ઓબીસી/EWS :૭૫૦/

SC/ ST/ PWD : Nil

🔺 પરીક્ષા પધ્ધતિ : MCQ-Prelim, Main

🔺છેલ્લી તારીખ : ૨૭-૯-૨૦૨૨

🔺પરીક્ષાનું માધ્યમ : અંગ્રેજી,હિન્દી,ગુજરાતી

🔺  સ્થાનિક ભાષા : ધો.૧૦ અથવા ૧૨ માં ગુજરાતી વિષય જરૂરી

🔺પરીક્ષા કેન્દ્ર : અમદાવાદ,આણંદ,ગાંધીનગર,રાજકોટ,સુરત,બરોડા,મહેસાણા, જામનગર

🔺સંભવિત પરીક્ષા તારીખ : નવેમ્બર-૨૦૨૨

Post a Comment

0 Comments