Talati Quiz In Gujarati
⏣ નીચે પૈકી કયા મેળામાં રેતીમાં ખાડો કરીને દીવો મૂકવામાં આવે છે જેને 'વાવ ગોપાવી' કહેવાય છે ?
⏣ કયો મેળો હિંદુ, મુસ્લિમ અને શીખ એમ ત્રણેય સંપ્રદાયોનો મેળો છે ?
⏣ 'ગોળ - ઘોડી' નો મેળો કયા જીલ્લામાં ઉજવવામાં આવે છે ?
⏣ પૈકી કયા મેળામાં પાન ખાવાનો અને ખવડાવવાનો અનેરો મહિમા રહેલો છે ?
⏣ સાંઢણી અને કાનુડો નૃત્ય કયા જિલ્લામાં થતા નૃત્યો છે ?
0 Comments