ગુજરાતના અભયારણ્ય

 રીંછ માટેના અભયારણ્ય 


◾️ જેસોર રીંછ અભયારણ્ય : બનાસકાંઠા

◾️ બાલારામ રીંછ અભયારણ્ય : પાલનપુર

◾️ જાંબુઘોડા અભયારણ્યય :  પંચમહાલ

◾️ રતનમહાલ રીંછ અભયારણ્ય : દાહોદ (લીમખેડા)

◾️ શૂરપાણેશ્વર અભયારણ્ય : ડેડીયાપાડા, નર્મદા


સિંહ માટેના અભયારણ્ય 



◾️ ગીર અભયારણ્ય : જૂનાગઢ

◾️ મિતિયાળા અભયારણ્ય : અમરેલી

◾️ પાણીયા અભયારણ્ય : અમરેલી

◾️ બરડા અભયારણ્ય : પોરબંદર


પક્ષીઓ માટેના અભયારણ્ય



◾️થોળ પક્ષી અભયારણ્ય : મહેસાણા

◾️ખીજડીયા પક્ષી અભયારણ્ય : જામનગર

◾️ પોરબંદર પક્ષી અભયારણ્ય ( સૌથી નાનું )

◾️ સુરખાબ અભયારણ્ય : કચ્છ (રાપર)

◾️ ઘોરાડ પક્ષી અભયારણ્ય : કચ્છ

◾️ નળ સરોવરપક્ષી અભયારણ્ય : અમદાવાદ અને સુરેન્દ્રનગર
( સૌથી મોટું )

Post a Comment

0 Comments