વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ

📢 વાધ પરિયોજના : 1973

📢 ગીર સિંહ પરિયોજના : 1972

📢 હાથી પરિયોજના : 1992

📢 ગીધ સંરક્ષણ પરિયોજના : 2006

📢 લાલ પાંડા પરિયોજના  : 1996

📢 ગેંડા પરિયોજના : 1987

📢 ઘડિયાળ મગર પરિયોજના : 1975

📢 કસ્તૂરી મૃગ પરિયોજના : 1970

📢 કાચબા સંરક્ષણ પરિયોજના : 1975

📢 થામીન મૃગ પરિયોજના : 1977 

Post a Comment

0 Comments