વિવિધ રાજ્યોના મુખ્ય લોકનૃત્યો અને યાદ રાખવાની ટ્રિક
1. મેઘ લાઓ : મહારાષ્ટ્ર - લાવણી
2. તુમ મિલે ભારત : તમિલનાડુ - ભરતનાટ્યમ
3. નાગ કી ચોચ : નાગાલેન્ડ - ચોંગ
4. અરુણ કે મુખોતા : અરુણાચલ - મુખોતા
5. ભાંગ મેં પંજા : પંજાબ - ભાંગડા
6. ઝાડુમાં છળ : ઝારખંડ - છાઉ
7. યુકેમાં ગડા : ઉત્તરાખંડ - ગઢવાલી
8. અંધારામાં કાચી પૂરી ખાઈ : આંધ્રપ્રદેશ - કાચિપ
9. હિમ્મત કી ધમાલ : હિમાચલ - ધમાલ
10. ગોવા કી મંડી : ગોવા - મંડી
11. બંગલાની કાઠી : પશ્ચિમ બંગાળ - કાઠી
12. કરેલાની કથા : કેરળ - કથકલી
13. રાજા તુમ ઘૂમો : રાજસ્થાન - ઘૂમર
14. ઉડી ઉડી બાબા : ઓરિસ્સા - ઓડિસી
15. કાનમાં યક્ષ જ્ઞાન કરો (કર્ણ) : કર્ણાટક - યક્ષગાન
16. જમ્મુરા : જમ્મુ અને કાશ્મીર - રાઉફ
17. ઉત્તરનો રાસ : ઉત્તર પ્રદેશ - રાસલીલા
18. આસામની બહુ : આસામ - બિહુ
19. છત્રી મેં ગાડી : છત્તીસગઢ - ગાડી
0 Comments