🦚અટલ ભુજલ યોજના🦚
🏵શરૂઆત :25 ડિસેમ્બર 2019 નવી દિલ્હી (શ્રી અટલ બિહારી વાજપેયી જન્મ દિવસ નિમિતે)
🏵ઉદ્દેશ : જમીન નીચે રહેલ પાણી તળ માં સુધારો લાવવા માટે.
🏵ખર્ચ : આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા 2020-21 થી 2024-28 સુધીમાં 6000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
🏵આ યોજના કુલ ખર્ચના 50% લોન વર્લ્ડ બેંક દ્વારા પૂરી પાડવામાં આવશે.
🏵આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણામાં શરૂ કરવામાં આવશે.
🏵આ યોજનાનો 100% ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં માં આવશે.
🏵કેન્દ્રીય જલ શક્તિ મંત્રી : ગજેન્દ્ર સિંહ શેખાવત

0 Comments