Daily Current Affairs In Gujrati
🗓Date : 23/05/2021
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🛍વિશ્વ કાચબા દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે?
➖23 મે✔️
🔘શરૂઆત : 1990
🛍કયો દેશ 2022માં એશિયા ક્રિકેટ ટુર્નામેન્ટની મેજમાની કરશે?
➖પાકિસ્તાન✔️
🛍તાજેતરમાં કયા રાજ્ય વિધાન પરિષદ સ્થાપવાની જાહેરાત કરી?
➖પશ્ચિમ બંગાળ✔️
🛍કેરળના મુખ્યમંત્રી તરીકે સતત બીજીવાર કોણે શપથ લીધા?
➖પિનરાય વિજયન✔️
🔘રાજ્યપાલ : આરીફ મોહમ્મદ ખાન
🔘રાજધાની : તિરુવનંતપુરમ્
🛍કયા રાજ્યની રાજ્ય સરકારે હોસ્પિટલમાં બેડના ઓનલાઇન બુકિંગ માટે "અમૃત વાહિની" એપ લોન્ચ કરી?
➖ઝારખંડ✔️
🛍હાલમાં આયુષ્યમાન ભારત યોજના અમલમાં કયુ રાજ્ય ટોપ પર રહ્યું?
➖કર્ણાટક✔️
🛍સુઝુકી મોટર સાયકલ ઇન્ડિયા કંપનીના નવા પ્રમુખ કોણ બન્યા?
➖સંતોષી ઉચિડા✔️
🛍બંગાળની ખાડીમાં ઉત્પન્ન થઈ રહેલા વાવાઝોડાનું શુ નામ આપવામાં આવ્યું?
➖યાસ✔️
🗓Date : 25/05/2021
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🛍વિશ્વ થાઇરોડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
👉🏾25 મે✔️
🛍કઈ રાજ્યની સરકારે ઈ-પંચાયત પુરસ્કાર 2021 જીત્યો?
👉🏾ઉત્તર પ્રદેશ✔️
🛍વિમેન્સ ફિફા વિશ્વ કપ 2023ની યજમાની કયો દેશ કરશે?
👉🏾ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ✔️
🛍COVAXIN નું ઉત્પાદન ગુજરાતમાં ક્યાં કરવામાં આવશે?
👉🏾અંકલેશ્વર✔️
🛍આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
👉🏾નરેન્દ્ર બત્રા✔️
🛍તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ 3ડી પ્રિન્ટેડ મકાનનું ઉદ્ઘાટન કયાં કરવામાં આવ્યુ?
👉🏾IIT મદ્રાસ✔️
🛍કઈ કંપની દુનિયાના સૌથી મોટા સબમરીન કેબલ સિસ્ટમ બનાવી રહી છે ?
👉🏾રિલાયન્સ જીયો✔️
🛍RBI એ રિઝર્વ બેન્કના ઇનોવેશન હબના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
👉🏾રાજેશ બંસલ✔️
🗓Date : 26/05/2021
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🛍તાજેતરમાં RBIના CEO તરીકે કોની નિમણુક કરવામાં આવી ?
➖રાજેશ બંસલ✔️
🛍તાજેતરમાં G7ની અધ્યક્ષા કયા દેશ દ્વારા કરવામાં આવશે ?
➖યુનાઈટેડ કિંગડમ✔️
🛍વર્ષ 2021ના ટેમ્પલટન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
➖જેન ગુડોલ✔️
🛍ભારતના કયા રાજ્યમાં ઉગ્રવાદી સંગઠન દિમાસા નેશનલ લિબરેશન આર્મી સક્રિય છે ?
➖આસામ✔️
🛍કયા રાજ્યએ અનાથ બાળકો માટે વાત્સલ્ય યોજના ની જાહેરાત કરી ?
➖ઉત્તરાખંડ✔️
🛍SMS આધારિત રેમડિસીવીર ઇન્ફો સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?
➖ઓડીસા✔️
🛍વર્ષ 2020-21માં માથાદીઠ વાષિક આવકમાં બાંગ્લાદેશ ભારત કરતાં આગળ...
▪️ભારત - 1947 ડોલર
▪️બાંગ્લાદેશ - 2227 ડોલર
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK
🗓Date : 27/05/2021
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🛍ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે?
➖27 મે✔️
🛍તાજેતરમાં ચર્ચામાં રહેલુ કેલાઇડ્સ સ્પોટ સ્થળ કયા ગ્રહ પર આવેલું છે?
➖ગુરુ✔️
🛍"સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા" પ્રખ્યાત ગીતના લેખક કોણ છે?
➖મહમદ ઈકબાલ✔️
🛍મોકોધાતુ બંધ કઈ નદી પર આવેલો છે?
➖કાવેરી નદી✔️
🛍ટોક્યોમાં યોજાનાર સમર પેરાલિમ્પિક ગેમ્સમાં પસંદગી પામનાર ભાવિના પટેલ ગુજરાતના કયા જિલ્લાના છે?
➖ગાંધીનગર✔️
🛍વિશ્વની સૌપ્રથમ ઉડતી ઈલેક્ટ્રીક રેસિંગ કાર "એર સ્પીડરનું" ઉત્પાદન કયા દેશમાં શરૂ થયું?
➖ઓસ્ટ્રેલિયા✔️
🛍તાજેતરમાં જૈવવિવિધતા પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા?
➖સાજી એન.એમ✔️
🛍અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
➖આશિષ સિંહ ચૌહાણ✔️
🗓Date : 28/05/2021
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🛍વર્ષ 2020-21 માં ભારતમાં રોકાણકાર દેશોની યાદીમાં કયો દેશ ટોચના સ્થાને રહ્યો છે?
➖સિંગાપુર✔️
🛍તાજેતરમાં આયુષ્ય મંત્રાલય દ્વારા કયા રાજ્યમાં વૈદ્ય આપ કે દ્વાર યોજના શરૂ કરી છે?
➖મધ્ય પ્રદેશ✔️
🛍74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા -2021 ની અધ્યક્ષતા કોણે કરી?
➖ડો.હર્ષવર્ધન✔️
🛍કેરળ વિધાનસભા ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
➖એમ.બી. રાજેશ✔️
🛍તાજેતરમાં કેન્દ્રીય ઝાંચ બ્યુરો (CBI) ના નવા નિર્દેશક કોણ બન્યા?
➖સુબોધકુમાર જયસ્વાલ✔️
🛍તાજેતરમાં ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષના રૂપમાં કોને નિમણુક કરવામાં આવી?
➖જગજીત પવાડીયા✔️
0 Comments