Computer vishe Janva Jevu

● કમ્પ્યુટરના પિતા : ચાર્લ્સ બેબેજ

⦿ કિ બોર્ડના ચાર ભાગ પાડવામાં આવ્યા છે.

ફંક્સનલ કી :  F1 થી F12

આલ્ફાબેટ કી : A થી Z

ન્યુમેરીકલ કી : 0 થી 9, +, -, *  વગેરે

સ્પેશિયલ કી :  Tab, Shift, Ctrl, Alt, Enter વગેરે


⦿ કમ્પ્યુટર સ્ક્રીનમાં આવેલ બાર

ટાઈટલ બાર : સૌથી ઉપરની લાઈનમાં

મેનુ બાર : સબ મેનુ

સ્ટેટસ બાર :  પેજ અને પ્રોસેસ

ટાસ્ક બાર : છેલ્લી લાઈનમાં


⦿ કમ્પ્યુટરની વિવિધ પેઢીઓ 

➣ પ્રથમ પેઢીના કમ્પ્યૂટર 

● ઉપયોગ : વેક્યુમ ટ્યુબ

➣ બીજી પેઢીના કમ્પ્યૂટર

● ઉપયોગ :  ટ્રાન્ઝિસ્ટર

➣ ત્રીજી પેઢીના કમ્પ્યૂટર

● ઉપયોગ :  IC ચિપ (Integrated Circuit)

➣ ચોથી પેઢીના કમ્પ્યૂટર

● ઉપયોગ : માઈક્રો પ્રોસેસર

➣ પાંચમી પેઢીના કમ્પ્યૂટર 

● ઉપયોગ : કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય એવા


⦿ નેટવર્કના પ્રકારો અને તેના પુરા નામ

PAN : Personal Area Network 

CAN : Campus Area Network

LAN : Local Area Network

MAN : Metropolitan Area Network

WAN : Wide Area Network


⦿ ફાઈલમાં તૈયાર થતા એક્ષટેન્શન

Ms word       >  .doc

Notepad       > .txt

Paint             > .Bjp

એક્સેલ           > .xls

પાવર પોઇન્ટ    > .ppt

પ્રોજેક્ટ           > .mpp

સાઉન્ડમાં        > .wav

મુવી               > .avi

ફોટો              >  .jpg


⦿ ફંકશન કી (function key) & Computer Shortcut Key


F1 > હેલ્પ અને સપોર્ટ

F4 > રિપીટ ફંકશન

F5 > વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા/ નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા / રિફ્રેશ કરવા

F7 > સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા

F10 > ફાઇલ મેનુ પર જવા

F12 > સેવ અથવા સેવ એઝ

Alt + F4 > વિન્ડોને બંધ કરી બહાર નીકળવા

Alt + F8 > મેક્રો (નાના પ્રોગ્રામ માટે ઉપયોગી)

Alt + Shift > ભાષા બદલવા માટે

Ctrl + < :- ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ વધારવા

Ctrl + > :- ફ્રોન્ટની સાઈઝ 1 પોઇન્ટ ઓછી કરવા

Ctrl + = > સબસ્ક્રિપ્ટ H_2O

Ctrl + Shift + + > સુપર સ્ક્રીપ્ટ a^2 b^3

Ctrl + Shift + A >  બધા કેપિટલ કરવા માટે

Ctrl + Shift + K > બધા સ્મોલ કરવા માટે 

Post a Comment

0 Comments