ભારતના રાજ્યોના નામ અને રાજધાની

અહીં ભારતના 28 રાજ્યો અને તેના પાટનગર (રાજધાની) માહિતી સવાલ જવાબ સ્વરૂપે આપવામાં આવી છે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો ઉપયોગ છે સાથે તમારા સામાન્ય જ્ઞાનમાં પણ વધારો કરવા માટે ઉપયોગી થશે

ભારતના રાજ્યોના નામ અને રાજધાની

❋ અરુણાચલ પ્રદેશ ની રાજધાની : ઇટાનગર

❋ આંધ્ર પ્રદેશ ની રાજધાની : અમરાવતી

❋ અસમ ની રાજધાની : દિસપુર

❋ બિહાર ની રાજધાની : પટના

❋ છત્તીસગઢ ની રાજધાની : રાયપુર

❋ ગોવા ની રાજધાની : પણજી

❋ ગુજરાત ની રાજધાની : ગાંધીનગર

❋ હરિયાણા ની રાજધાની : ચંદીગઢ

❋ હિમાનચલ પ્રદેશ ની રાજધાની : શિમલા

❋ ઝારખંડ ની રાજધાની : રાંચી

❋ કર્ણાટક ની રાજધાની : બેંગ્લોર

❋ કેરલ ની રાજધાની : તિરુવંતપુરમ

❋ મહારાષ્ટ્ર ની રાજધાની : મુંબઈ

❋ મધ્યપ્રદેશ ની રાજધાની : ભોપાલ

❋ મિઝોરમ ની રાજધાની : ઐઝવાલ

❋ મણિપુર ની રાજધાની : ઈમ્ફાલ

❋ મેઘાલય ની રાજધાની : શિલોગ

❋ નાગાલેન્ડ ની રાજધાની : કોહિમા

❋ પશ્ચિમ બંગાળ ની રાજધાની : કોલકાતા

❋ ઓડિશા ની રાજધાની : ભુવનેશ્વર

❋ પંજાબ ની રાજધાની : ચંદીગઢ

❋ રાજસ્થાન ની રાજધાની : જયપુર

❋ સિક્કિમ ની રાજધાની : ગંગટોક

❋ તામિલનાડુ ની રાજધાની : ચેન્નાઈ

❋ તેલંગાણા ની રાજધાની : હૈદરાબાદ

❋ ત્રિપુરા ની રાજધાની : અગરતલા

❋ ઉત્તર પ્રદેશ ની રાજધાની : લખનૌ

❋ ઉત્તરાખંડ ની રાજધાની : દહેરાદુન




Post a Comment

0 Comments