ભારતના લોકનૃત્ય

વિવિધ રાજ્યોના મુખ્ય લોકનૃત્યો અને યાદ રાખવાની ટ્રિક


1. મેઘ લાઓ : મહારાષ્ટ્ર - લાવણી

2. તુમ મિલે ભારત : તમિલનાડુ - ભરતનાટ્યમ

3. નાગ કી ચોચ : નાગાલેન્ડ - ચોંગ

4. અરુણ કે મુખોતા : અરુણાચલ - મુખોતા

5. ભાંગ મેં પંજા : પંજાબ - ભાંગડા

6. ઝાડુમાં છળ : ઝારખંડ - છાઉ

7. યુકેમાં ગડા : ઉત્તરાખંડ - ગઢવાલી

8. અંધારામાં કાચી પૂરી  ખાઈ : આંધ્રપ્રદેશ - કાચિપ

9. હિમ્મત કી ધમાલ : હિમાચલ - ધમાલ

10. ગોવા કી મંડી : ગોવા - મંડી

11. બંગલાની કાઠી : પશ્ચિમ બંગાળ - કાઠી

12. કરેલાની કથા : કેરળ - કથકલી

13. રાજા તુમ ઘૂમો : રાજસ્થાન - ઘૂમર

14. ઉડી ઉડી બાબા : ઓરિસ્સા - ઓડિસી

15. કાનમાં યક્ષ જ્ઞાન કરો (કર્ણ) : કર્ણાટક - યક્ષગાન

16. જમ્મુરા : જમ્મુ અને કાશ્મીર - રાઉફ

17. ઉત્તરનો રાસ : ઉત્તર પ્રદેશ - રાસલીલા

18. આસામની બહુ  : આસામ - બિહુ

19. છત્રી મેં ગાડી : છત્તીસગઢ - ગાડી

Post a Comment

0 Comments