ઉષા × સંધ્યા
ક્ષય × વૃદ્ધિ
અસ્ત × ઉદય
અંત × આરંભ
કૃતજ્ઞ × કૃતધ્ન
ક્ષણિક × શાશ્વત
પ્રત્યક્ષ × પરોક્ષ
પ્રવૃત્તિ × નિવૃત્તિ
વ્યષ્ટિ × સમષ્ટિ
સજીવ × નિર્જીવ
સરળ × કઠિન
વખાણ × નિંદા
અધમ × ઉત્તમ
અધિક × ન્યૂન
અંધકાર × પ્રકાશ
આદાન × પ્રદાન
આનંદી × ઉદાસ
આયાત × નિકાસ
આવક × જાવક
આશિષ × શાપ
આળસુ × ઉદ્યમી
કોમળ × કઠોર
ચલ × અચલ
કાયર × શૂરવીર
કીર્તિ × અપકીર્તિ
ગમો × અણગમો
અગ્રજ × અનુજ
જશ × અપજશ
નિર્દોષ × દોષિત
નિર્બળ × સબળ
નિર્ભય ×ભયભીત
પહોળું × સાંકડું
પૂર્વગ × અનુગ
પૂર્વાર્ધ × ઉત્તરાર્ધ
પોકળ × નક્કર
પ્રત્યક્ષ × પરોક્ષ
અનાથ × સનાથ
અનુકૂળ × પ્રતિકૂળ
અફળ × સફળ
માન્ય × આમાન્ય
આકાશ × પાતાળ
માન્ય × અમાન્ય
નીતિ × અનીતિ
શુકન × અપશુકન
સંધિ × વિગ્રહ
સુલભ × દુર્લભ
નમ્ર × ઉદ્ધત
અગ્રજ × અનુજ
ઇષ્ટ × અનિષ્ટ
ઉચિત × અનુચિત
ઉત્કૃષ્ટ × અપકૃષ્ટ
ઉત્થાન × પતન
ઉપકાર × અપકાર
ઉપરછલ્લું × ઊંડું
એકાંગી × સર્વાંગી
કઠણ × પોચું
કાયમી × હંગામી
ક્રૂર × દયાળુ
કૃપા × અવકૃપા
ખાનગી × જાહેર
ગરીબ × તવંગર
ગામઠી × શહેરી
ગૌણ × મુખ્ય
ઘટિત × અઘટિત
ચઢિયાતું × ઊતરતું
ચત્તું × ઊંધું
પાશ્ચાત્ય × પૌરસ્ત્ય
પ્રસ્તુત × અપ્રસ્તુત
અદ્યતન × પુરાતન
દેવાદાર × લેણદાર
ઊગવું × આથમવું
આરોહ × અવરોહ
કાળજી × બેકાળજી
આશીર્વાદ × શાપ
સગુણ × નિર્ગુણ
સ્વદેશી × વિદેશી
લઘુતા × ગુરુતા
વામન × વિરાટ
સંક્ષિપ્ત × વિસ્તૃત
સ્તુતિ × નિંદા
સપૂત × કપૂત
અસલી × નકલી
આદર × અનાદર
સાજું × માંદું
હિત × અહિત
જ્ઞાત × અજ્ઞાત
આર્દ્ર × શુષ્ક
અખંડ × ખંડિત
અજ્ઞ × પ્રજ્ઞ,સુજ્ઞ
અથ × ઇતિ
ચિંતિ્્ાત × નિશ્ચિંત
છત × અછત
છીછરું × ઊંડું
જડ × ચેતન
જમા × ઉધાર
જય × પરાજય
જંગમ × સ્થાવર
જીવંત × મૃત
જ્યેષ્ઠ × કનિષ્ઠ
ડાબું × જમણું
તળિયું × ટોચ
તૂટક × સળંગ
તેજી × મંદી
થોડું × ઘણું
દુર્ગુણ × સદ્ગુણ
દૃશ્ય × અદૃશ્ય
ધારદાર × બૂઠું
નિરક્ષર × સાક્ષર
ઇચ્છા × અનિચ્છા
બેસ્વાદ × સ્વાદિષ્ટ
અર્વાચીન × પ્રાચીન
આÂસ્તક × નાÂસ્તક
આવડત × અણઆવડત
કાલ્પનિક × વાસ્તવિક
ઉત્તરાયણ × દક્ષિણાયન
અનુગામી × પુરોગામી
આપકર્મી × બાપકર્મી
સજાતીય × વિજાતીય
પરાધીન × સ્વાધીન
બાહ્ય × આંતરિક
અધોગતિ × ઊર્ધ્વગતિ
અંતરંગ × બહિરંગ
અંતર્ગોળ × બહિર્ગોળ
અગવડ × સગવડ
અતડું × મળતાવડું
આકર્ષક × અનાકર્ષક
આગેકૂચ× પીછેહઠ
આસક્ત × અનાસક્ત
આદિ × અંત,અનાદિ
આબાદી × બરબાદી
આરોપી × ફરિયાદી
અતિવૃષ્ટિ × અનાવૃષ્ટિ
ઉત્સાહી × નિરુત્સાહી
ઉપયોગી × નિરુપયોગી
આકર્ષણ × અપાકર્ષણ
આઘાત × પ્રત્યાઘાત
અહંકારી × નિરહંકારી
જરૂરી × બિનજરૂરી
સ્વાવલંબી × પરાવલંબી
અગમબુદ્ધિ × પચ્છમબુદ્ધિ
અભિમાની × નિરભિમાની
નિમકહલાલ × નિમકહરામ
પારદર્શક × અપારદર્શક
ફરજિયાત × મરજિયાત
રચનાત્મક × ખંડનાત્મક
વૈયÂક્તક × સામુદાયિક
સ્વાવલંબી × પરાવલંબી
ફૂલવું × સંકોચાવું
બંધન × મુÂક્ત
બાધિત × અબાધિત
બેડોળ × સુડોળ
બેસૂરું × સૂરીલું
ભરતી × ઓટ
મલિન × નિર્મલ
મિલન × વિરહ
મોંઘવારી × સોંઘવારી
યશ × અપયશ
રાગ × દ્વેષ
રૂપાળું × કદરૂપું
લઘુમતી × બહુમતી
લાભ × ગેરલાભ
લાયક × નાલાયક
વક્તા × શ્રોતા
વધારો × ઘટાડો
વફાદાર × બેવફા
વાદી × પ્રતિવાદી
વિભક્ત × અવિભક્ત
વિયોગ × સંયોગ
શીત × ઉષ્ણ
શ્રીમંત × ગરીબ
સમતા × વિસમતા
સક્રિય × નિષ્ક્રિય
સંપ × કુસંપ
સાધારણ × અસાધારણ
સાધ્ય × અસાધ્ય
સાપેક્ષ × નિરપેક્ષ
સાવધ × ગાફેલ
સુલભ × દુર્લભ
સ્થૂળ × સૂક્ષ્મ
હકાર × નકાર
હર્ષ × શોક
હોશિયાર × ઠોઠ
હાજર × ગેરહાજર
મોંઘું × સોંઘું
0 Comments