દુનિયામાં સૌથી વધુ વપરાતી App WhatsApp છે જે અવારનવાર અનેક ઉપડેટ લાવતી હોઈ છે તો આ આર્ટિકલમાં WhatsApp ઉપડેટ ફીચર્સ 2022 માં આવનાર નવી ઉપડેટની માહિતી આપવામાં આવી છે
WhatsApp માં આવનાર Update ની માહિતી નીચે આપવામાં આવી છે
WhatsApp Update : 1
>> WhatsApp ગ્રૂપમાં હાલમાં 512 મેમ્બર Join થઈ શકે છે અને તેમાં દરેક મેમ્બર મેસેજ કરતા જોઈ છે (જો Admin Send Only Message Option બંધ હોઈ તો) આવામાં જો કોઈ મેમ્બર પોસ્ટ મૂકે છે અને જો Admin તે પોસ્ટ ડીલેટ કરવા ઈચ્છે તો તે મેસેજ ડીલેટ કરી શકશે.
WhatsApp Update : 2
>> બીજી ઉપડેટ સ્ટેટ્સ રિલેટેડ છે જેમાં તમે કોઈ પણ પ્રકારની Link Share કરો છો તો તે Link YouTube ની હશે તો YouTube માં મુકેલ Thumbnail સ્ટેટ્સમાં આવી જશે તેનાથી તે Link પર વધુ રીડાયરેક્ટ થશે
WhatsApp Update : 3
>> WhatsApp Group માં કોઈ મેમ્બર Join થાય છે અથવા Left થાય છે તો ગ્રૂપમાં તેનો નંબર દેખાય છે તો આવનારી ઉપડેટમાં તે કોઈ પણ મેમ્બરને દેખાશે નહી. છેલ્લા 60 દિવસમાં કેટલા મેમ્બર આવ્યા અને કેટલા મેમ્બર left થયા તે ફક્ત admin જોઈ શકશે.
WhatsApp Update : 4
>> ઈન્ટરનેટ પર ઘણાબધા પ્રકારના WhatsApp જેવા App છે જેમાં તમને ઓફિશિયલ WhatsApp કરતા વધારે ફીચર્સ મળતા હોય છે જેમાં એક ફીચર એ પણ છે કે તમે જ્યારે Online આવો અત્યારે સામે વાળી વ્યક્તિને તેની જાણ થતી નથી તેવું જ ફીચર હવે ઓફિશિયલ WhatsApp માં આવવાનું છે
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગ લાગી હશે આવી જ માહિતી માટે Chauhanmv.blogspot.com સાથે જોડાયેલા રહો

0 Comments